ગેરંટી સાથે કહીએ છીએ, ‘શ્રીલંકા’ ની આ વાતો થી તમે છો બિલકુલ અજાણ

colombo_harbour_-_000873

શ્રીલંકા દક્ષીણ એશિયામાં હિન્દ મહાસાગરના ઉત્તર ભાગમાં આવેલ એક દ્રીપીય દેશ છે. ૧૯૭૨ સુધી આ દેશની નામ શ્રીલંકા નહિ પણ ‘સિલોન’ હતું. ત્યારબાદ શ્રીલંકા રાખવામાં આવ્યું. ભારતીય પૌરાણિક કાવ્યોમાં ‘લંકા’ નું વર્ણન કરવામાં આવ્યું છે.

*  શ્રીલંકાનું નામ ભારતીય ગ્રંથ ‘રામાયણ’ માં પણ લેવામાં આવ્યું છે. આ સ્થાનને રાક્ષસરાજ રાવણનું નિવાસ સ્થાન મનાય છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે સમુદ્ર છે. જયારે શ્રીલંકા ઉપર આંતકી હુમલો થયો હતો ત્યારે ભારતે તેની હેલ્પ કરી હતી.

*  ભારતના દક્ષિતથી શ્રીલંકાનું અંતર ફક્ત ૩૧ કિલોમીટર જ થાય છે.

*  શ્રીલંકાના ઝંડાને ‘લાયન ઝંડો’ કહેવામાં આવે છે. આના ઝંડામાં ઘાટા લાલ રંગના પુષ્ઠ પર સિંહ પગના પંજામાં એક તલવાર લઈને ઉભો છે. તેની ચારે કોરે સોનાની પાંદડીઓ છે. આ શ્રીલંકાના રાષ્ટ્રની બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે.

Sri-Lanka-Flag-HD-Wallpapers

*  આપણા રામાયણ માં આની ડીટેઇલમાં માહિતી દર્શાવેલ છે.

*  આ દેશની રાષ્ટ્રીય રમત ‘વોલીબોલ’ છે, જોકે તે વધારે ‘ક્રિકેટ’ ને મહત્વ આપે છે.

*  લંકામાં લોકોનો મુખ્ય ધંધો ચા ના ખેતરમાં કામ કરવાનો છે. આની કરન્સી ‘શ્રીલંકન મુદ્રા’ છે.

*  આજથી ૨૩૦૦ વર્ષ પહેલા શ્રીલંકાની તમામ વસ્તી હિંદુ ધર્મને માનતી હતી. જોકે, ઇસ પૂર્વમાં સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્રને બોદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યો. ત્યારથી જ બોદ્ધ ધર્મને રાજ ધર્મનું એલન કરવામાં આવ્યું.

*  હિંદમહાસાગરમાં શ્રીલંકાનો આકાર મોતી જેવો દેખાય છે. તેથી આને હિંદમહાસાગર નો મોતી કહેવામાં આવે છે.

*  શ્રીલંકામાં પ્રતિ વ્યક્તિની કમાણીના હિસાબે ભારત પછી દક્ષીણ એશિયામાં બીજા નંબરે આવતો સૌથી અમીર દેશ છે.

FTG-SriLanka-CreditAngelaCorrias

*  અહી તમિલ ભાષા પણ બોલવામાં આવે છે. તેથી કહી શકાય કે લંકા અને ભારતનું એક કનેક્શન છે.

*  આની ઓફીશીયલ રાજધાની કોલંબો નહિ પણ ‘જયાવર્ધનાપૂર કોટ્ટે’ છે.

*  શ્રીલંકામાં સૌથી ઉંચી જગ્યા ‘પેટ્રો’ ની પહાડી છે. અહી કોઈ પણ લોકો નથી પહોચી શકતા. કારણકે આ પહાડી સેનાના કબ્જામાં છે. સામાન્ય વ્યક્તિને અહી પ્રવેશવા પર પ્રતિબંધ છે.

*  લંકામાં હાથીના ગોબરથી કાગળ બનાવવામાં આવે છે.

*  આની ચારે બાજુ વિશાલ સમુદ્ર ફેલાયેલ છે. તેથી ૨૦૦૪ માં આવેલ ભયંકર પૂરે સમગ્ર શ્રીલંકાને બરબાદ કરી નાખ્યું હતું.

sri-lanka-beach

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,285 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>