ગૂગલની ઓફિસમાં ૨૦૦ બકરીઓ કામ કરે છે

415233790_7419b337c7 કોઈ પણ કંપનીમાં સામાન્ય રીતે માણસો કામ કરતાં હોય છે પણ ક્યારેય એવું સાંભળવામાં આવ્યું છે કે કોઈ કંપનીમાં બકરીઓની ભરતી કરવામાં આવી હોય. ગૂગલ જેવી કંપનીએ ૨૦૦ બકરીઓની ભરતી કરી છે. આ બકરીઓને નોકરીનાં બદલામાં વેતન પણ આપવામાં આવે છે તેમજ તેમને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બકરીઓ કોઈ સોફ્ટવેરનું કામ નથી કરતી પણ તે કંપનીના બગીચામાં ઊગેલાં ઘાસને ચરવાનું કામ કરે છે. ગૂગલે પોતાના બ્લોગ પર બકરીઓને નોકરીએ રાખવાની વાત સ્વીકારી છે.

કોઈ પણ કંપનીમાં સામાન્ય રીતે માણસો કામ કરતાં હોય છે પણ ક્યારેય એવું સાંભળવામાં આવ્યું છે કે કોઈ કંપનીમાં બકરીઓની ભરતી કરવામાં આવી હોય. ગૂગલ જેવી કંપનીએ ૨૦૦ બકરીઓની ભરતી કરી છે. આ બકરીઓને નોકરીનાં બદલામાં વેતન પણ આપવામાં આવે છે તેમજ તેમને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બકરીઓ કોઈ સોફ્ટવેરનું કામ નથી કરતી પણ તે કંપનીના બગીચામાં ઊગેલાં ઘાસને ચરવાનું કામ કરે છે. ગૂગલે પોતાના બ્લોગ પર બકરીઓને નોકરીએ રાખવાની વાત સ્વીકારી છે.

415233790_7419b337c7 કોઈ પણ કંપનીમાં સામાન્ય રીતે માણસો કામ કરતાં હોય છે પણ ક્યારેય એવું સાંભળવામાં આવ્યું છે કે કોઈ કંપનીમાં બકરીઓની ભરતી કરવામાં આવી હોય. ગૂગલ જેવી કંપનીએ ૨૦૦ બકરીઓની ભરતી કરી છે. આ બકરીઓને નોકરીનાં બદલામાં વેતન પણ આપવામાં આવે છે તેમજ તેમને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બકરીઓ કોઈ સોફ્ટવેરનું કામ નથી કરતી પણ તે કંપનીના બગીચામાં ઊગેલાં ઘાસને ચરવાનું કામ કરે છે. ગૂગલે પોતાના બ્લોગ પર બકરીઓને નોકરીએ રાખવાની વાત સ્વીકારી છે.

Comments

comments

5,507 views

Leave a Reply

Your email address will not be published.

9 − 5 =