ગુજરાતમાં ફરવા લાયક ટોપ 10 જગ્યાઓ

તમે દરેક વખતે ફરવા માટેનો પ્લાન બનાવો છો ત્યારે એવી જગ્યાઓને પસંદ કરો છો જ્યાં ટ્રાવેલિંગમાં ઓછો સમય લાગે અને તમે વધારે સમય સુધી કોઇ પ્લેસને એન્જોય કરી શકો. પ્લેસની પસંદગીમાં તમે એ પણ ધ્યાન રાખો છો કે આ પ્લેસની મુલાકાતની સાથે તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરી શકો અને કંઇક નવું જોવા કે જાણવાનો આનંદ પણ મેળવી શકો.

આજે અહીં ગુજરાત ની એવી કેટલીક પ્લેસની મુલાકાત કરાવવામાં આવી રહી છે જે પોતે પોતાનામાં ખાસ છે અને પ્રાકૃતિક દ્રશ્યોને માટે એક અલગ જ સ્થાન ધરાવે છે. આ પ્લેસની સુંદરતાને જોઇને જ તમે અહીંની મુલાકાતનું મન બનાવી શકો છો.

સોમનાથ મહાદેવ મંદિર (સોમનાથ)

Top 10 places to go in Gujarat

અક્ષરધામ મંદિર (અમદાવાદ)

Top 10 places to go in Gujarat

 વાઈટ ડીઝર્ટ (ભુજ)

Top 10 places to go in Gujarat

અડાલજ ત્રિમંદિર (ગાંધીનગર)

Top 10 places to go in Gujarat

 સાબરમતી આશ્રમ / મહાત્મા ગાંધીનું ઘર (અમદાવાદ)

Top 10 places to go in Gujarat

 રાણી ની વાવ (પાટણ)

Top 10 places to go in Gujarat

 લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)

Top 10 places to go in Gujarat

કાંકરિયા લેક (અમદાવાદ)

Top 10 places to go in Gujarat

 શત્રુંજય હિલ મંદિર (પાલીતાણા)

Top 10 places to go in Gujarat

 અડાલજ સ્ટેપ-વેલ (અમદાવાદ)

Top 10 places to go in Gujarat

Comments

comments


19,186 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 4 =