ગાયન અને બીમારી નું કનેક્શન

4T9KBxLTE_6

 

લગભગ દરેક પેશન્ટ જે ગાયન ગાય છે તેના પરથી તેની બિમારી જાણી શકાય છે.
ગાયન ઃ જીયા જલે, જાન જલે, રાત ભર ધૂંવા ચલે.
બિમારી ઃ તાવ.
ગાયન ઃ તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી
બિમારી ઃ હાર્ટ એટેક
ગાયન ઃ સુહાની રાત ઢલ ચૂકી, ન જાને તુમ કબ આઓગે
બિમારી ઃ કબજીયાત
ગાયન ઃ બીડી જલઇ લે, જીગર સે પિયા, જીગરમાં બડી આગ હૈ
બિમારી ઃ એસિડીટી
ગાયન ઃ તુજ મેં રબ દિખતા હૈ, યારાં મૈં ક્યા કરું
બિમારી ઃ મોતિયો
ગાયન ઃ તન ડોલે, મેરા મન ડોલે.
બિમારી ઃ ચક્કર આવવાં
ગાયન ઃ બતાના ભી નહીં આતા, છૂપાના ભી નહીં આતા.
બિમારી ઃ હરસ-મસા-ભગંદર
ગાયન ઃ લગી આજ સાવન કી ફિટ વો ઝડી હૈ
બિમારી ઃ ઝાડા…

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,973 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =