સામગ્રી
* ૨ કપ દહીં,
* ૧/૨ ટીસ્પૂન ઈલાયચી પાવડર,
* ૫૧/૨ ટીસ્પૂન દળેલી ખાંડ.
રીત
એક બાઉલમાં દહીં કાઢી તેમાં ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ નાખીને બરાબર રીતે વિસ્ક કરવું. બાદમાં તૈયાર છે ઈલાયચી યુક્ત લસ્સી.
હવે આને સર્વિંગ ગ્લાસમાં કાઢીને તેને ગાર્નીશ કરવા માટે તેની ઉપર પિસ્તાના ટુકડા અને એલચીનો ભુક્કો નાખીને સર્વ કરવું.