ગરમીમાં બનાવો આ ડ્રીંક ‘ઠંડાઈ’

સામગ્રી

drink41

* ૧/૨ કપ દહીં,

* ૧/૨ કપ દૂધ,

* ૧/૨ કપ બરફના ટૂકડા,

* ૧/૨ કપ ઠંડાઈ સિરપ,

* ૪ ટેબલ સ્પૂન વેનીલા આઈસ્ક્રીમ.

રીત

Thandai_Mousse_Recipe

સૌપ્રથમ મિક્સરના એક બોક્સમાં દહીં, દૂધ, સિરપ, વેનીલા આઈસ્ક્રીમ અને બરફના ટૂકડા નાખીને ગ્રાઈન્ડ કરી લેવું. તો તૈયાર છે ઠંડાઈ. ગાર્નીશ કરવા માટે કાંચના ગ્લાસમાં ઠંડાઈ કાઢવી અને ઉપરથી કેસર, ડ્રાયફ્રુટ્સ નાખવા.

Comments

comments


6,662 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 32