ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવશે આ પોપકોર્ન શેક

સામગ્રી

Salted-Caramel-Kettle-Corn-Epic-Milkshake-2

*  ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ,

*  ૧ કપ ઠંડુ દૂધ,

*  ૨૧/૨ ટીસ્પૂન કેરેમલ સોસ,

*  ૧/૪ કપ પોપકોર્ન.

રીત

મિક્સરના બોક્સમાં વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ અને કેરેમલ સોસ નાખી જ્યાં સુધી એકમેક ન થાય ત્યાં સુધી પીસવું.

હવે સર્વિંગ ગ્લાસમાં આ મિલ્કશેક ને નાખવું અને તેની ઉપર પોપકોર્ન નું એક લેયર બનાવવું. ત્યારબાદ રેડી છે આ પોપકોર્ન મિલ્કશેક. હવે આને સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,301 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>