ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવશે આ રોઝ મિલ્કશેક

સામગ્રી

5

*  ૨ ટીસ્પૂન ફાલુદાના બીજ,

*  ૧/૨ કપ પાણી,

*  ૨ કપ ઠંડુ દૂધ,

*  ૨૧/૨ ટીસ્પૂન રોઝ સિરપ.

રીત

એક બાઉલમાં ફાલુદાના બીજ (તકમરિયાના બીજ) કાઢી તેમાં પાણી નાખી તેણે 5 મિનીટ માટે સાઈડમાં રાખી મુકવા. બાદમાં આ બીજ ફૂલી જશે. હવે એક બાઉલમાં ઠંડુ દૂધ કાઢી તેમાં રોઝ સિરપ નાખીને મિક્સ કરશો એટલે આનો કલર ચેંજ થઇ જશે. આ પિંક કલરનું બની જશે.

પછી સર્વિંગ ગ્લાસમાં આ મિલ્ક નાખી તેમાં ઉપરથી ફૂલેલા ફાલુદાના બીજ નાખી સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,466 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>