ગરમીથી રાહત મેળવવાના ટોપ 13 જુગાડ, it Happens Only in India !

ગરમીની શરૂઆત થઇ ગઇ છે અને લોકો તેનાથી રાહત મેળવવાની રીતો પણ શોધવા લાગ્યા છે. ગરમીના સમયે ભારતમાં જુગાડ માટે જાણીતા એવા લોકો પણ કંઇક હટકે આઇડિયા અપનાવે છે. જેની તસવીરો સોશિયલ સાઇટ્સ અને વોટ્સએપ પર વાયરલ થઇ જાય છે. આવી જ 15 શ્રેષ્ઠ જુગાડની તસવીરોને અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

કોઇકે ગરમીથી રાહત મેળવવા માટે બરફની સાથે સુવાની શરૂઆત કરી છે, તો કોઇએ પોતાને કોલ્ડ્રીંક્સના ફ્રીઝમાં જ પૂરી લીધો છે. જેને કારણે ગરમીથી રાહત મળે અને ઠંડક મેળવી શકાય. આવા જુગાડને જોઇને તમને આની શોધ કરનારા લોકોને એવોર્ડ આપવાની ઇચ્છા થઇ જશે. આ તસવીરોને ઇન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

Funny-Pics-of-Hot-Indian-Summer

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,189 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 25

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>