બીયર અને દારુ પીવામાં બધાનો અલગ અલગ અંદાજ હોય છે. કોઈ ગ્લાસમાં કાઢીને પીવાનું પસંદ કરે છે તો કોઈ બોટલથી જ. આ નવું કામ ચીનમાં થયું છે.
ક્રીસ નામનો એક વ્યક્તિ જે બીયરથી ભરેલો આખો ગ્લાસ મોઢાથી નહિ પણ નાકથી પીવે છે. હાલમાં આનો વીડીયો સોશિયલ મીડિયામાં ખુબ ધૂમ મચાવી રહ્યો છે, જેના કારણે ક્રીસ પણ ચર્ચાનો વિષય બન્યો છે. દુનિયામાં ઘણા લોકો એવા ટેલેન્ટેડ છે જે પોતાના ટેલેન્ટને દુનિયાની સામે પ્રસ્તુત કરે છે. તેમાંથી એક છે ચીનનો ક્રીસ. આ જોતા તમને ખબર પડશે કે કેવી રીતે થોડી જ સેકંડમાં ક્રીસ ફટાફટ બીયર ગટગટાવી ગયો.
તો તમે પણ જુઓ મનોરંજન માટે આ અમેઝિંગ વિડીયો..