ગજબ માણસ! ટ્રાફિક પોલીસે ચલણ કાપ્યું તો 20 હજાર સિક્કા લઈને આવ્યો!

Moment_man_in_Texa_2904673n

એક વ્યક્તિએ વહીવટ સામે વિરુદ્ધ દર્શાવતા ખુબ જ વિચિત્ર રીતે ચલણ ભર્યું. આ વ્યક્તિનું નામ ‘બ્રેટ સેન્ડર્સ’ છે, જે યુએસ ના ટેક્સાસમાં રહે છે. આ વ્યક્તિ પાસેથી પોલીસે 212 ડોલરનું ચલણ કાપ્યું છે, જેથી તે ગુસ્સે ભરાયો. આનો ગુસ્સો કઈક એવી રીતે છવાયો કે તે 20 હજાર રૂપિયાના સિક્કાઓ લઇને ચલણ કાઉન્ટર પર જઈને આપ્યા.

34C159EF00000578-0-image-a-54_1464544241471

બ્રેટ નું કહેવું છે કે ડ્રાઈવિંગ કરતી વખતે મારી સ્પીડ વધારે નહોતી, મેં ટ્રાફિક રૂલ્સનું ઉલંધન નથી કર્યું છતાં મને જબરદસ્તી ફાઈન્ડ ભરવાનું કહ્યું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલ બ્રેટે એવું પણ કહ્યું કે મને સરકારના મોઢા પર પૈસા મારવાથી ખુશી મળી છે અને સરકારને અરીસો બતાવવા મે આમ કર્યું.

બ્રેટ ને 212 ડોલરનું ચલણ ભરવાનું કહ્યું હતું તેથી તે બે મોટી ડોલમાં 20 હજારથી વધુ સિક્કા લાવ્યો અને ચલણ ક્લાર્ક પાસે આવીને ડોલો ખાલી કરી.

Comments

comments


14,517 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 9