ગજબ ! જેટલા ગર્લ્સના સ્કર્ટ ટુંકા, તેટલું આ રેસ્ટોરન્ટમાં વધારે ડિસ્કાઉન્ટ

8ff79750-fd70-11e4-8662-e902effd4c1b_SkirtDiscount

હાલમાં ચીનનું એક રેસ્ટોરન્ટ દિવસે ને દિવસે ખુબજ પોપ્યુલર બની રહ્યું છે. અહી મહિલા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાની નવી ઓફર શોધી કાઢી છે.

વધારે ગ્રાહકો મેળવવા માટે ચીનમાં એક રેસ્ટોરન્ટ મહિલાઓને એવી સ્કીમ આપી રહ્યું છે જેનાથી મહિલાઓ આકર્ષિત થઇ રહી છે. આ રેસ્ટોરન્ટમાં એવી સ્કીમ છે કે મહિલાઓ જેટલા સ્કર્ટ ટુંકા પહેરે તેટલા તેના પૈસા ઓછા લેવામાં આવે, તેમને બીલમાં છુટ આપવામાં આવે છે. પૂર્વ ચીન ના જીનાન શહેરના ‘યાંગ જિયા હોટપોટ’ રેસ્ટોરન્ટમાં મહિલા ગ્રાહકોના કર્મચારી તેમના સ્કર્ટનું માપ લઇને તેના અનુસાર ડિસ્કાઉન્ટ નક્કી કરે છે.

રેસ્ટોરન્ટ એ નક્કી કર્યું છે કે જે ગર્લ્સના સ્કર્ટ ઘૂંટણથી ત્રણ ઇંચ ઉપર હોય તો તેના બીલ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કર્યું છે. જોકે, ઘૂંટણથી 13 ઇંચ ઊંચુ સ્કર્ટ પહેરીને આવનાર મહિલાઓને બીલમાં 90 ટકા સુધીનું છુટ આપવામાં આવી રહી છે.

યાંગ જિયા હોટપોટ રેસ્ટોરન્ટ ચીન ના જીનાન શહેરમાં સ્વાદિષ્ટ ભોજન માટે ફેમસ છે. આ અનોખી ઓફરને કારણે આ રેસ્ટોરાંમાં લોકોની ભીડ પણ વધવા માંડી છે. રેસ્ટોરન્ટના પ્રમોશન માટે આવી ઓફરો ચીનમાં ખુબ ચાલે છે.

જોકે, રેસ્ટોરન્ટ ના માલિક ઇસન યાંગ જણાવે છે કે રેસ્ટોરન્ટમાં થઇ રહેલ નુક્શાનને કારણે તેમને આ ઓફર કરવી પડે છે. તમને જણાવી દઈએ કે ‘યાંગ જિયા હોટપોટ’ રેસ્ટોરન્ટ પહેલા પણ ધણા બધા રેસ્ટોરન્ટ આવી ઓફર આપી ચુક્યું છે અને ગ્રાહકોએ આવી ઓફરને એક્સેપ્ટ પણ કરી છે.

skirt2-625_625x350_61432100122

21e90a90-fd71-11e4-8662-e902effd4c1b_ShortSkirt

Comments

comments


9,926 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 + = 17