ગજબ! એક જ વૃક્ષ પર આવે છે ૪૦ પ્રકારના ફળ

Strenge! Is one of 40 kinds of fruit on the tree

આ વૃક્ષની કીમત જાણીને તમારા હોશ ઉડી જશે. આ વૃક્ષની કીમત લગભગ ૧૯ લાખ રૂપિયા છે. કીમત જાણીને તમને એમ થશે કે આ વૃક્ષમાં ખાસ શુ છે?

આ વૃક્ષની ખાસિયત એ છે કે આમાં ૪૦ અલગ અલગ ફળ ઉગે છે. અમેરિકાની સેરાક્યુઝ યુનિવર્સીટીમાં આર્ટસ ના પ્રોફેસર વોન એકેન ને આ વૃક્ષ તૈયાર કર્યું છે. આ વૃક્ષનું નામ ‘ટ્રી ઓફ ૪૦’ રાખવામાં આવ્યું છે. આ વૃક્ષમાં બોર, સંતરા, ચેરી અને પીચ ફળોના નામ સમીલ છે. ટ્રી ઓફ ૪૦ પ્રોજેક્ટ પર ૨૦૦૮ માં કામની શરૂઆત કરી વોન એકેને જયારે ન્યુયોર્ક એગ્રીકલ્ચર એક્ષ્પેરિમેન્ટ માં એક બગીચાને જોયો, જેમાં ૨૦૦ પ્રકારના બોર અને ચેરીના વૃક્ષો હતા પરંતુ આ બગીચાને ફંડને કારણે બંધ કરવામાં આવ્યો. આ બગીચામાં કેટલાક પ્રાચીન વૃક્ષોની પ્રજાતિ હતી. પ્રોફેસર વોનનો જન્મ ખેતી સંબધિત પરિવારમાં થયો હોવાને કારણે ખેતી – વાડીમાં તેમને રૂચી હતી. તેમને આ બગીચાને ભાડા પર લીધું અને તેમને ગ્રફટીંગ ટેક્નિકની મદદથી ટ્રી ઓફ ૪૦ જેવા અદભૂત કારનામાને અંજામ આપ્યો.

Strenge! Is one of 40 kinds of fruit on the tree

શું છે રીત

વૃક્ષની એક ડાળીને કાપીને અલગ કરવામાં આવે છે અને મુખ્ય વૃક્ષને કાપીને તેમાં ડાળી નાખવી. તેમાં પોષક તત્વો નાખીને તેના પર પટ્ટી બાંધી દેવી આમ કરવાથી ધીરે ધીરે મુખ્ય વૃક્ષની સાથે મળી જશે અને ફળ/ફૂલ ઉગી જશે.

Strenge! Is one of 40 kinds of fruit on the treeStrenge! Is one of 40 kinds of fruit on the treeStrenge! Is one of 40 kinds of fruit on the tree

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,190 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>