ખાલી પેટે ક્યારેય ન ખાવી આ વસ્તુઓ, અચૂક જાણો

Do not eat these foods on empty stomach

આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે હંમેશા કઈ વસ્તુ ખાવી અને કઈ નહિ તે બાબત પર ધ્યાન રાખવું જોઈએ. ખાવાની કેટલીક વસ્તુઓમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે જેથી તેને ખાવાથી કે પીવાથી નુકસાન થાય છે. તો આપણે જાણીએ કે કઈ વસ્તુઓનું ભૂખ્યા પેટે સેવન ન કરવું.

ટામેટા

Do not eat these foods on empty stomach

ટામેટામાં એસીડ હોય છે. ટામેટામાં વિટામીન એ, સી, કે, ફોલેટ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત છે. ટામેટાને ભૂખ્યા પેટે ખાવાથી પેટમાં પથ્થર બનવાનું કામ કરે છે. આવું એટલા માટે થઈ છે કે તેમાં એસીડ હોય છે.

સોડા

Do not eat these foods on empty stomach

સોડામાં વધારે માત્રામાં કાર્બોનેટ એસિડ રહેલ હોય છે. તેથી તે નુકશાનકારક છે.

દારૂ

Do not eat these foods on empty stomach

ધ્યાનમાં રાખો કે ત્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે તમે કઈક હેલ્થી વસ્તુ ખાઓ. ખાલી પેટે દારૂનું સેવન કરવાથી પેટમાં બળે છે, ખાવાનું પચતું નથી અને ઉલટી પણ થઈ શકે છે.

કોફી

Do not eat these foods on empty stomach

અમુક માત્રામાં કોફીનું સેવન કરવું ફાયદાકારક નીવડે છે. પણ ખાલી પેટે કોફી પીવાથી તે ધાતક સાબિત થઈ શકે છે. કારણકે તેમાં કેઈફીન હોય છે. જેથી પેટમાં દુખાવો ઉપડે છે.

કેળા

Do not eat these foods on empty stomach

ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ ની માત્રા વધારે હોય છે. જેથી શરીરમાં કેલ્સિયમ અને મેગ્નેશિયમ ની માત્રા ખોરવાઈ જાઈ છે.

મસાલેદાર ભોજન

Do not eat these foods on empty stomach

ક્યારેય પણ ભૂખ્યા પેટે ચટાકેદાર વસ્તુ ન ખાવી. કારણકે તેમાં નેચરલ એસિડ હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,485 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>