ખબર ત્યારે પડી જયારે હું એક “દિકરીનો બાપ” બન્યો….

carta-de-un-padre-enamorate-de-un-hombre-que-te-ame-tanto-como-yo-497821

લગ્નમાં હું જતો જ્યારે
જ્યારે..
મનમાં થતો સવાલ ત્યારે
ત્યારે…..

વિદાયમાં બધા કેમ રડે છે…
રડવાનું હોય તો લગ્ન કેમ
કરે છે….

“મારી વહાલીને સાચવજો ” એમ
કહેવાય છે….
તો પેલો શું એને હેરાન કરવા લઈ
જાય છે ?

ઉત્તર ના જડ્યો કેટકેટલી
થોથીઓ પઢયો…

સમજાયું બધુ જ્યારે હું “દિકરીનો બાપ” બન્યો….

Comments

comments


6,129 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 8 =