ખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન?

1

ભોજન કરતા સમયે જો અમુક જરૂરી વાતોની કાળજી લેવામાં આવે તો સ્વાસ્થ્ય ના ફાયદા સાથે દેવી-દેવતાઓની કૃપા પણ આપણા પર બની રહે છે. મોટાભાગે લોકો જમવા માટે નીચે જ બેસે પણ ક્યારેય પલંગ કે બેડ પર નહિ બેસે.

જોકે, આના પર બેસીને ભોજન કેમ ગ્રહણ ન કરાય તે ખબર હોય છે પણ આની પાછળ લોજીક શું હોય છે તે અંગે તેઓ નથી જાણતા.

ભોજન તમે તમારી અનુકૂળ જગ્યા પર બેસીને કરી શકો છો. પણ જમીને એઠી થાળી પલંગ/બેડ પર ન રાખી મુકવી. જે લોકો એઠી થાળી જ્યાં જમ્યા હોય ત્યાં મુકે તેને પોતાના જરૂરી કાર્યોમાં રૂકાવટ આવી શકે છે. શનિ ના દુષ્ટ્ભાવ થી એમના જીવનમાં સફળતાનો માર્ગ અવરોધ થાય છે.

આના સિવાય શાસ્ત્રોમાં એવું પણ લખેલ છે કે ભોજનની થાળી હાથમાં લઈને કે ઉભા રહીને નહિ પણ બેસીને જ ભોજન કરવું જોઈએ. બેસીને ભોજન કરવાથી અપચ, ગેસ, કબજીયાત જેવી પેટની સમસ્યાથી તમે બચી શકો છો.

શાસ્ત્રો અનુસાર પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ભોજન કરી શકાય છે. આમ કરવાથી શરીરને વધારે ઉર્જા મળે છે.

Comments

comments


8,215 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 6 =