ખજુરની રસમલાઇ

સામગ્રી

 date rasmalai | Janvajevu.com

* ૧ લીટર દૂધ
* ૧૦૦ ગ્રામ ખજુર
* ૨૫ ગ્રામ મેવો
* ૨૫ ગ્રામ નારિયેળનું ખમણ
* ૨૫ ગ્રામ દળેલી ખાંડ + ૩ ટીસ્પુન ખાંડ
* ૨ ટેબલસ્પુન શિંગોડાનો લોટ
* ધી, કેસર, બદામ, પિસ્તા, ચારોલી, એલચી

બનાવાની રીત

 date rasmalai | Janvajevu.com

એક વાસણમાં દૂધ ઉકળવા મુકો. દૂધ થોડું જાડું થાય એટલે ખાંડ નાંખવી. કેસરને વાટીને, દૂધમાં ધૂટી અંદર નાખવું. બાસુંદી જાડી થાય એટલે એલચી નો ભૂકો નાખી ઉતારી લેવું.

ખજૂરના બી કાઢી, મિક્સરમાં વાટવું. તેમાં માવો, નારિયેળનું ખમણ અને દળેલી ખાંડ નાંખી નાના બોલ્સ બનાવી શિંગોડાના પાતળા ખીરામાં બોળી, ધીમા તળી લેવા. એક દિશમાં બાસુંદી કાઢી, તેમાં ખજુરના બોલ્સ મુકવા. ઉપર છોલેલી બદામ-પિસ્તાની કતરી અને ચારોલીથી સજાવટ કરી, ફ્રીઝમાં મૂકી, રસમલાઇ ઠંડી કરવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,529 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>