લાવા ઈરીસ અલ્ફા 6550 કવડકોર પ્રોસેસર સાથે

Lava Iris Alfa

મોબાઇલ ફોન બનાવનારી કંપની લાવાએ મોટી અને શાનદાર ડિસ્પ્લે સ્ક્રીનની સાથે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ પોતાના આ ફોનને Lava Iris Alfa નામ આપીને યુઝર્સને માટે રૂ. 6550ની કિંમતમાં લોન્ચ કર્યો છે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ 4.4 કિટકેટ પર કામ કરે છે. તેની ખાસ વાત છે તેમાં આપવામાં આવેલી 5 ઇંચની આઇપીએસ એફડબલ્યૂવીજીએ ડિસ્પ્લે સ્ક્રીન. તેમજ આ ફોનને કંપનીએ ગૂગલના નેક્સસ 5ના જેવો લૂક આપવાનો પ્રયાસ કર્યો છે.

Lava Iris Alfa

ફોનમાં 5 એમપીનો કેમેરા બીએસઆઇ સેંસર અને એલઇડી ફ્લેશની સાથે પાછળ અને આગળની તરફ વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીની તરફથી 6 મહિના માટે ટ્રૂકોલર પ્રીમિયમ અને હંગામા એપને ફ્રી કંટેટ ડાઉનલોડની સાથે પ્રી ઇન્સ્ટોલ્ડ કરી શકાય છે.

Lava Iris Alfa

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,289 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 2