બોલીવુડની બેબો એટલેકે કરીના કપૂર ઘણા સમયથી પોતાના બેબી બંપ ને લઈને ચર્ચામાં છે. હાલમાં કરીના કપૂર એટલા માટે ચર્ચામાં અને સોશીયલ મીડિયામાં છવાયેલ છે કે પ્રેગ્નેટ કરીના એ ડીલીવરી પહેલા પટૌડી પેલેસના નવાબ એટલેકે પતિ સૈફ અલી ખાન સાથે રોયલ ફોટોશૂટ કરાવ્યું છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને આ શાહી ફોટોશૂટ ‘હાર્પર્સ બાઝાર મેગેઝીન’ માટે કરાવ્યું છે. નવેમ્બરના ટીશુંમાં આ ફોટોશૂટના કવર પેજ પર કરીના જોવા મળશે. ફોટોશૂટમાં કરીના ખુબ જ સુંદર અને હોટ લાગી રહી છે સૈફ પણ પરફેક્ટ નવાબ અને ડેશિંગ જોવા મળ્યો છે.
વેલ, જણાવી દઈએ કે કરીના કપૂર આજકાલ ‘વિરે દી વેડિંગ’ ના શુટિંગમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં એક પ્રેગ્નેટ મહિલા નો રોલ કરી રહી છે.