કોલ્ડ્રીંક બહુ પસંદ છે? તો જાણો આની સાઈડ ઈફેક્ટ્સ

beer_explosion_glass_splashes_jams_44276_1920x1229

ક્યારેક તરસ છીપાવવા કે ક્યારેક ફ્રેન્ડસ સાથે ચીલ કરવા આપણે કોલ્ડ્રીંક ગટકી જઈએ છીએ. વધારે સોફ્ટ ડ્રીંક તમારા દાંતો, કીડની, લીવર અને હૃદય પર ખરાબ અસર પડે છે. મોટાભાગે લોકો ગરમીની સીઝનમાં છાશ, લસ્સી અને લીંબુ સોડાને છોડીને કોલ્ડ્રીંક પીવાનું વધારે પસંદ કરે છે. પણ આ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

*  સોફ્ટ ડ્રીંકમાં મળી આવતા કેમિકલ ડોપામાઈનમાં ખુબ જ વધારે પ્રમાણમાં શુગર મળીએ આવે છે, જે તમારા બ્રેનને રીલીઝ કરે છે. આ તત્વને કારણે તમને આને પીવાની ટેવ પડી જાય છે.

*  પેપ્સી-કોલા બનાવવામાં ખાંડની જગ્યાએ Aspertem નો પ્રયોગ કરવામાં આવે છે, જેનાથી મુત્રનળી નું કેન્સર થાય છે. વધાર પડતું પેપ્સી-કોલાનું સેવન કરવાથી હાડકાઓમાં Osteoporosis, Osteopenia નામની બીમારી થાય છે જે હાડકાઓને નબળા કરી દે છે.

*  કોલ્ડ્રીંક માં પાણી કરતા પણ વધુ કેમિકલ્સ હોય છે. જેનાથી તમને એસીડીટી થઇ શકે છે.

*  કોલામાં વધુ માત્રામાં શુગર, ફ્રસ્ટોઝ, જેવા કેલેરી યુક્ત તત્વો મળી આવે છે સરળતાથી શુગરનું લેવલ શરીરમાં વધારે છે. જેના કારણે તમને મોટાપો વધવાની સમસ્યા વધી જાય છે.

*  આમાં વધુ માત્રામાં કેલરીઝ હોય છે જેનાથી ડાયાબિટીસ થવાની સંભાવના રહેલ છે.

7663396316_fb93a3cd83_b

Comments

comments


6,563 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45