લાઈફમાં કોઈકનું સારું કરશો તો
લાભ થશે.
કારણકે સારા લોકો જોડે સારું જ થાય છે
અને
જીવનમાં કોઈ પર દયા કરશો
તો એ યાદ રાખશે.
*********************
કુવામાં ઉતરતી ડોલ
નમે છે તો,
પાણી ભરાઈને બહાર આવે છે
જીવનનું પણ આ જ ગણિત છે
જે નમે છે તે પ્રાપ્ત કરે છે.
*********************
જયારે તમે પેદા થયા હતા ત્યારે
તમે રોયા આને આખી દુનિયા ખુશીયા મનાવતી
હતી, પોતાનું જીવન પણ એવું જીવો કે
તમારા મોત પર પૂરી દુનિયા રોવે અને
તમે ખુશીયા મનાવો.
*********************
ભરેલા ખિસ્સાએ દુનિયાની પહેચાન કરાવી
અને
ખાલી ખિસ્સાએ લોકોની.
*********************
જયારે લાગ્યા પૈસા કમાવવા,
ત્યારે ખબર પડી કે,
શોખ તો માતા-પિતાના પૈસાથી પુરા થાય છે,
પોતાના પૈસાથી તો ફક્ત જરૂરીયાત જ પૂરી થાય છે.
*********************
કિનારામાં તરતી લાશ ને જોઇને
એ ખબર પડી કે
બોજ શરીરનો નહિ પણ શ્વાસોનો હતો.
*********************
સુખ અને આનંદ એવું અત્તર છે
જેણે જેટલું વધારે તમે
બીજા પર છાંટશો તેટલી જ
વધારે સુગંધ તમારા અંદર આવશે.
*********************
માથું નમાવવા થી નમાઝ અદા નથી થતી
દિલ જુકાવવું પડે છે ઈબાદત કરવા.
*********************
બેસી જાવ છુ ધૂળમાં અક્સર
કારણકે મને મારી ઓકત સારી લાગે છે.
*********************
કોઈનો સાથ જોઈએ તો
તેના માટે સમય ખર્ચ કરવો પડે
કોણે કીધું સબંધો મફતમાં મળે છે
મફતમાં તો હવા પણ નથી મળતી
એક શ્વાસ ત્યારે આવે છે
જયારે એક શ્વાસ છોડવામાં આવે.