કોઇપણ Web page ને PDF ફાઈલમાં કેવી રીતે બદલાય?

1225-chrome-print-to-pdf-100533269-large

આજે અમે તમને web page ને pdf માં કેવી રીતે બદલાય તે ટોપિક અંગે જણાવવાના છીએ. તમે કોઇપણ પેજની pdf ફાઈલ બનાવી શકો છો અને તેને કોમ્પ્યુટરમાં સેવ કરી શકો છો.

એક વેબસાઈટના કોઇપણ પેજને pdf ફાઈલમાં સેવ કરવું સરળ છે. તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો. આ પ્રોસેસ કરવા માટે તમારા કોમ્પ્યુટરમાં કંટ્રોલ + P નું બટન એકસાથે પ્રેસ કરો. આ કરવાથી પ્રિન્ટનું ઓપ્શન આવશે.

આના ઉપરની તરફ save as pdf લખેલ હશે. જો તમને આ લખેલું ન દેખાય તો તમે ડેસ્ટીનેશનની નીચે જઈને લખેલ change બટન પર ક્લિક કરો. આની નીચે save નું ઓપ્શન આવશે. ત્યારબાદ આને ડેસ્કટોપ પર સેવ કરો.

આવી રીતે બનાવવામાં આવતી pdf ફાઈલની તમે સાઈઝ વધારી કે ઘટાડી શકો છો.

Comments

comments


11,659 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48