કેવો છોકરો ગમે છે આજની છોકરીઓને?

What is a boy like girls today?

જ્યારે છોકરીઓ પોતાના સપનાના રાજકુમાર કે પ્રિન્સ ચાર્મિંગની વાત કરે છે ત્યારે એવું નથી હોતું કે તે એવું માને છે કે તે ઘોડા પર આવે અને તેને રાજમહેલમાં રાખે. અત્યારની છોકરીઓ સપનામાં નથી રાખતી પણ તેને એવો છોકરો જોઈએ કે જેનો સ્વભાવ, અંદાજ, જીવવાની રીત અને અંદાજ તેમને ગમતો હોય. જો તમે આવો છોકરો બનવા ઈચ્છતા હોવ તો તમારામાં આટલા 5 ગુણ તો હોવા જોઈએ.

What is a boy like girls today?1. જેન્ટલમેન

મહત્તમ છોકરીઓને એવા છોકરા ગમતા હોય છે જે જેન્ટલમેન હોય. જેઓ સ્વભાવથી સરળ અને સીઘા હોય પણ જરુર પડતાં એકદમ આક્રમક બની શકે.

2. ગંભીર

છોકરીઓને સ્વભાવમાં જે ગંભીર હોય તેવા છોકરાઓ ગમે છે. છોકરીઓની પાછળ પડવાવાળા એમને ગમતા નથી.

3. કેરિંગ

છોકરીઓને તેની સંભાળ લે તેવા છોકરાઓ ગમે છે. સંભાળ લે તેવા છોકરાઓ માટે તે વિચારે છે કે તમે તેનો મુશ્કેલીઓમાં પણ સાથ આપશો.

4. ખુશમિજાજ

છોકરીઓને એવા છોકરા ગમે છે જે ખુશમિજાજ ધરાવે છે. જો તમારા ચહેરા પર સ્માઈલ હોય તો તમે એને ચોક્કસ જ ગમશો.

5.સન્માન કરવાવાળા

છોકરીઓનું સમ્માન કરે તેવા છોકરા ગમે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


6,668 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 6