કેટલું જાણો છો તમે અમેરિકી પ્રેસીડેન્ટ ‘ડોનાલ્ડ ટ્રંપ’ ના જીવન વિષે…?

Trump-Fox-998x624

ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના પ્રેસીડેન્ટ બનતા પહેલા પોતાના રીયલ એસ્ટેસ બીઝનેસના વ્યવસાયી હતા. આ સિવાય તેઓ લેખક, ટીવી કલાકાર અને અમેરિકાના ૪૫ માં પ્રેસીડેન્ટ ના રૂપે ઓળખાય છે. તેમણે રીયલ એસ્ટેસ વ્યવસાયના ‘બેતાજ બાદશાહ’ માનવામાં આવે છે.

મોટા ભાગે તેઓ પોતાના બેબાકી (ઉટપટાંગ) બયાનો ને કારણે ચર્ચામાં રહે છે. તેઓ મીડિયા સામે કઈ પણ બોલવામાં સહેજ પણ નથી અચકાતા. આ ઉપરાંત તેઓને મનોરંજન ની દુનિયા ખુબ જ પસંદ છે. તેથી ઉલ્લેખનીય છે કે તેઓ રંગીન મિજાજના હોય.

*  કોઈ ટ્રંપને કટ્ટરવાદી કહે છે તો કોઈ સારા પ્રેસીડેન્ટ માનતા હોવાનો દાવો કરે છે. ડોનાલ્ડ ટ્રંપ નું પૂરું નામ ‘ડોનાલ્ડ જોન ટ્રંપ’છે, જેમનો જન્મ ૧૪ જુન ૧૯૪૬ ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક સીટીમાં થયો હતો. તેમણે ત્રણ લગ્ન કર્યા છે.

*  તેમની ત્રીજી અને હાલની પત્નીનું નામ ‘મેલેનીયા’ છે, જે મોડલિંગ દરમિયાન ‘ન્યુડ’ ફોટોશૂટ કરવાથી ચર્ચામાં રહી ચુકી છે. તેમનો એક પુત્ર પણ છે જેનું નામ ‘બેરન ટ્રંપ’ છે.

gallery-1462813673-donald-trump-index

*  ટ્રંપ ૧૦૦ કંપનીઓના માલિક છે. આ દુનિયાના ૩૨૪ માં અને અમેરિકાના ૧૫૬ માં સૌથી અમીર વ્યક્તિ છે.

*  ટ્રંપ બાળપણથી ભણવામાં મુર્ખ રહ્યા છે. તેથી ૧૩ વર્ષની આયુમાં તેમના પિતાએ તેમનું ન્યૂયોર્કના ‘મિલેટ્રી એકેડમી’ માં એડમીશન કરાવ્યું. જેથી તેમની અંદર શિસ્તતા અને પોઝીટીવ વિચારો આવે.

*  ટ્રંપ એક સકસેસ અમેરિકી કારોબારી છે. તેમણે મોંધી મોંધી લકઝરી કારોનો શોખ છે. તેમની પાસે અરબોની સંપત્તિ છે. તેમનું ન્યૂયોર્કના મોંધા ‘મેનહેટન’ નામના એરિયામાં એક પેંટહાઉસ છે જેની કિમત ૬૫૦ કરોડ કરતા પણ વધુ છે.  તેમની પાસે સારી એવી સંપત્તિ છે. તેમણે ‘રઈસ’ એટલેકે ‘રીચ’ અમેરિકી પર્સન માનવામાં આવે છે.

2D9411AD00000578-3303819-image-a-1_1446653257605

*  ટ્રંપ ના ઘર વિષે માનવામાં આવે છે કે તેમના ઘરમાં બનેલ દરવાજા માંથી બે દરવાજા ગોલ્ડ (સોના) ના બનેલ છે. આ સિવાય ઘરની અંદર ઘણી જગ્યાએ સોનાથી કારીગરી કરેલ છે. ઘરનું માર્બલ પણ આલીશાન છે, જે ઘરને તમામ ઘરોથી અલગ જ લૂક આપે છે.

*  ટ્રંપ પાસે પોતાનું લકઝરી વિમાન છે. બોઇંગ કંપનીના વિમાન પર ટ્રંપનું નામ લખેલ છે. આ ઉપરાંત તેમની પાસે હેલિકોપ્ટર પણ છે. જેમાં ૧૨ લોકો એકસાથે બેસી શકે છે.

jsdf

*  ટ્રંપને અનહેલ્ધી ફૂડ ખાવાનો શોખ છે. ઉપરાંત ‘ફૂટબોલ’ અને ‘બેસબોલ’ નો પણ શોખ છે. આમને શોખીન પ્રેસીડેન્ટ પણ માનવામાં આવે છે.

*  ફોર્બ્સ અનુસાર તેમની પાસે લગભગ ૨૪,૦૦૦ કરોડ સંપત્તિ છે. તેઓ હંમેશાં વિવાદોમાં રહેવાનું પસંદ કરે છે. તેમને પોતાના મોંધા પેંટહાઉસને સુશોભિત કરવા માટે ૨૪ કેરેટ નો ઉપયોગ કર્યો છે.

*  ટ્રંપની સાથે તેની વાઈફ કરતા તો તેની મોટી પુત્રી ‘ઇવાન્કા’ વધારે ચર્ચામાં છે. લોકો તેની સુંદરતાના કાયલ છે. તે ૩૫ વર્ષની મેરીડ યુવતી છે. ગુગલ પર લોકો ટ્રંપની જગ્યાએ તેની પુત્રીને વધારે સર્ચ કરે છે. તે મોડલ નથી પણ મોડલ ને ટક્કર આપે તેવી ખૂબસૂરત છે. આ બીઝનેસવુમન છે.

27801-ivanka-trump

*  ટ્રંપ પર ઘણી બધી મહિલાઓને અભદ્ર અને યૌન શોષણ (સેક્શુઅલ હેરિસમેન્ટ) ના આરોપ લાગેલ છે.  તેમની પોતાની પુત્રી ઇવાંકાને લઈને પણ એક ચર્ચિત બયાન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ‘જો ઇવાંકા મારી પુત્રી ન હોત તો હું તેને હાલમાં ડેટ કરી રહ્યો હોત’.

*  તેમનું કનેક્શન ભારત સાથે પણ છે. તેમણે મહારાષ્ટ્રના પુણેમાં ‘ટ્રંપ ટાવર’ હાલમાં બનાવ્યા છે. જે રેસિડેન્શિયલ ટાવર છે. આમાં એક માળ ખરીદનાર ભારતીય સેલિબ્રિટી ‘રણબીર કપૂર’, ‘ઋષિ કપૂર’ અને હ્રીતિક રોશનની એક્સ પત્ની ‘સુઝાન’ પણ છે.

1603_Exterior2

amt_big_4

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,681 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>