કૃતિ સેનન ને મધુબાલા બનવું છે

Sen's work has become Madhubala

કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે માં કામ કરી રહેલી કૃતિ સેનને એક્ટર કહ્યું કે તે મધુબાલાના બાયોપિક માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Sen's work has become Madhubala

ઇન્ડિયા ઇન્ટરનેશનલ જવેલરી વીકના ત્રીજા દિવસે રેમ્પ કરતા કૃતિએ કહ્યું કે મધુબાલા મને પસંદ છે. તેથી હું મધુબાલાના બાયોપિક માં કામ કરવા ઈચ્છુ છુ. ઉપરાંત તેને કહ્યું કે તે એક એવા અભિનેત્રી હતા કે આજે પણ આપણા લોકોના દિલમાં રહે છે. મને લાગે છે કે ધણા લોકો એવા છે જે તેમની કહાની નથી જાણતા.

Comments

comments


3,517 views

Leave a Reply

Your email address will not be published.


× 4 = 24