કિસ્મત ચમકાવી શકે છે આ ફીરોઝી રત્ન

1

ફીરોઝી (Turquoise) રત્ન ને લોકો બ્રેસલેટમાં કે હાથની વીંટી પહેરવામાં ઉપરાંત અલગ રીતે કરે ઉપયોગ કરે છે. ફીરોઝી બ્રેસલેટ ને બોલીવુડના દબંગ સલમાન ખાન પહેરે છે, જેણે બધા જ જાણે છે. આ રત્ન ફક્ત સ્ટાઈલ સ્ટેટમેંટ જ નથી લોકો આને લકીચાર્મ પણ માને છે

16 મી સદી આસપાસ ફીરોઝી (Turquoise) ફ્રેંચ ભાષાની તુર્કી માં પ્રાપ્ત થયો. ફેશન ની સાથોસાથ ફીરોઝી ને આધ્યાત્મિક રીતે પણ પ્રયોગ કરવામાં આવે છે.

નીલો અવકાશીય રંગ એટલેકે ફીરોઝી રત્ન ને જ્યોતિષ માં શુક્ર ગ્રહ નો પ્રતિનિધિ માનવામાં આવે છે. આ રત્ન પ્રેમ સબંધોને સફળ બનાવે છે. જે લોકો મનોરંજક, ક્રિયેટિવિટી, મીડિયા અને ચમક દમક વાળી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ હોય તેમણે ફીરોઝી રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આને પહેરવાથી તે પરિવારને મુસીબત થી બચાવે છે. આ વિશેષ રૂપે પતિ-પત્નીના ઝઘડાઓ અને નફરત ને નષ્ટ કરી પ્યાર વધારે છે. આજે માર્કેટમાં આ ખુબ મળે છે, પણ બધા ફીરોઝી અસલી નથી હોતા. તેથી જો આ અસલી હોય તો જ ફાયદો થાય.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રત્ન ઘનુ અને મિન રાશિના લોકો ધારણ કરી શકે છે. ઉપરાંત જેમની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ કમજોર હોય તેમણે આ રત્ન ધારણ કરવો જોઈએ. આ બૃહસ્પતિ ગ્રહને મજબૂતી પ્રદાન કરે છે.

આને પહેરવાથી ઘન, સફળતા, આરામ અને જીવનમાં ફાયદો થાય છે. ફીરોઝીને ઘણી બીમારીઓ જેમકે દિલની બીમારી માટે વિશેષ રૂપે સારો એવો ઈલાજ મનાય છે.

અવિવાહિત છોકરીઓ જો આને ગ્રહણ કરે તો તેનો વિવાહનો યોગ જલ્દી થાય છે.

એવું નથી કે ફક્ત રત્ન ઘારણ કરવાથી જ સક્સેક મળે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ખરાબ સમયમાં આ રત્ન એક સહારાની જેમ કામ કરે છે. આ ગ્રહોના ખરાબ પ્રભાવોને ઘટાડવામાં મદદ કરે છે અને સારા પ્રભાવોને વધારવા માં સહાય થાય છે.

નોંધ: અમે એવું નથી કહેતા કે બધા એ આ રત્ન પહેરવો જ જોઈએ, પણ જો પહેરો તો જ્યોતિષી સલાહ લઈને પહેરવો.

Comments

comments


5,370 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 12