કિટ્ટી પાર્ટીમાં બનાવો આ લાજવાબ અમૃતસરી ટીક્કા

સામગ્રી

Image-Paneer-Tikka-resized-780x416

*  ૧/૪ કપ શેકેલો ચણાનો લોટ,

*  ૧/૪ ટીસ્પૂન અજમા,

*  ૧ ૧ ટીસ્પૂન ટીસ્પૂન લાલ મરચું,

*  ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,

*  ૨ ટીસ્પૂન તેલ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૩ ટીસ્પૂન પાણી,

*  ૨૦ પનીરના લાંબા ટુકડા,

*  ચપટી ચાટ મસાલો.

રીત

સૌપ્રથમ મેરીનેટ બનાવવા એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ, અજમા, લાલ મરચું, આદું-મરચાંની પેસ્ટ, તેલ અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. પછી આમાં પાણી, નાખીને મિકસ કરી લેવું. હવે તૈયાર છે મેરીનેટ.

ત્યારબાદ આ મિશ્રણમાં એક એક કરીને પનીરના લાંબા ટુકડા મુકવા. પછી હળવા હાથે પનીરના ટુકડાને આ મિશ્રણમાં બંને બાજુ રગદોળી નાખવા.

હવે તવામાં પનીરના ટુકડાને તળવા માટે ઓઈલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તવામાં ચાર પનીરના ટુકડા નાખવા. આને આછા બ્રાઉન કલરના થવા દેવા. ચાર ચાર કરીને બધા પીસીસ ફ્રાય કરી લેવા.

પછી ત્રણ-ત્રણ કરીને પનીરના પિસીસમાં પનીર સ્ટીક્સ લગાવવી અને ઉપરથી ચપટી ચાટ મસાલો નાખી ગરમાગરમ સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,611 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>