કાળઝાળ ગરમીમાં ચીલ રહેવા બનાવો સ્ટ્રોબેરી માર્ગરીટા

સામગ્રી

Virgin-Strawberry-Margarita-2-Barbara-Bakes

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧ ટેબલ સ્પૂન મીઠું,

* ૩૧/૨ કપ ક્રશ કરેલ બરફ,

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧/૨ કપ ક્રશ કરેલ સ્ટ્રોબેરી,

* ૪ ટેબલ સ્પૂન ખાંડ.

રીત

frozen-strawberry-margarita-16419_l

એક શેમ્પેન સાઉસર (એક પ્રકારનો ગ્લાસ) લેવો. આ ગ્લાસની ઉપરના કિનારાને લીંબુનાં રસની પ્લેટમાં ઊંઘો મુકવો. પછી તરત મીઠાની પ્લેટમાં ઊંઘો નાખવો. ત્યારબાદ મિક્સરના એક બોક્સમાં ક્રશ કરેલ બરફ, લીંબુનો રસ, ક્રશ કરેલ સ્ટ્રોબેરી અને ખાંડ નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. હવે આ જ્યુસને શેમ્પેન સાઉસરમાં કાઢવું. તો તૈયાર છે સ્ટ્રોબેરી માર્ગરીટા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,030 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>