….. કારણકે જીંદગી ખુબજ કીંમતી છે | જાણવા જેવું

each life is precious

માં હું એક પાર્ટી માં ગયો હતો,
તે મને શરાબ પીવાની તો ના પાડેલી છે ને!
એટલે જ બાકી બધા શરાબ પિતા હતા અને હું સોડા
પરંતુ મને ગર્વ થઇ રહ્યો હતો માં
તે શરાબ પી ને ગાડી ચલાવવા માટે ના પાડેલી
એટલે જ મારા મિત્રો એ મોજ મસ્તી ના નામ પર ખુબ શરાબ પીધો
પરંતુ મને તારી જ વાત યાદ આવતી હતી
હવે પાર્ટી પૂરી થઇ રહી છે અને બધા પોતપોતાના ઘર તરફ જાય છે
હું કાર માં બેસી રહ્યો છુ ત્યારે પણ મને બસ તારી શીખ ને લીધે આપણા પરિવાર ની જ યાદ આવે છે.

each life is precious

હું ખુબ ખુશ છુ મેં આજે શરાબ ને હાથ પણ નથી અડાડ્યો….
અને આ શું…….ધડામ…
ભયાનક ટક્કર….
માં હું રસ્તા પર લોહી થી લથપથ પડ્યો છુ…
મને પોલીસ વાળા નો અવાજ સંભળાય છે…
એ કહી રહ્યા છે આણે તો પીધો નથી પણ બીજી ગાડી વાળો પીઈ ને ચલાવી રહ્યો હતો.

each life is precious

તો શું માં એની ભૂલ ની કિંમત પણ હું જ ચૂકવીશ???
માં મને જણાવ આવું કેમ થઇ ગયું???
થોડી જ ક્ષણો માં હું બધા થી દુર થઇ જઈશ???
મને ડોક્ટર નો અવાજ સંભળાય છે એ કહે છે હું બચી નહિ શકું???
તો શું માં હું સાચે જ મરી જઈશ???
મારો વિશ્વાસ કર માં
મેં શરાબ ને હાથ પણ નહોતો લગાડ્યો
માં આ લોકો પોતે પીઇ ને બીજા ની ઝીંદગીમાં કેમ રમત રમે છે
જેણે એક્સીડેન્ટ કર્યું એ તો ઘર પર જતો રહ્યો અને હું?????
ઘર પર ભાઈ અને પપ્પા ને કે જે ધીરજ રાખે
મને ખબર છે એ મને કેટલો પ્રેમ કરે છે,
માં શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે,
અંધારું લાગી રહ્યું છે.

each life is precious

માં-પપ્પા પ્લીઝ રોતા નહિ
હું હમેશા તમારી પાસે જ રહીશ
માં હું જઈ રહ્યો છુ પણ તું પેલા ને એટલું પૂછજે
તારી મોજ મજા ખાતર મારા પુત્ર ની ઝીંદગી તે કેમ છીનવી લીધી??
મિત્રો આ પોસ્ટ ને શેર કરજો….શરાબ અને મોજ મજા કરતા ઝીંદગી બહુ કીમતી છે
આપણા સૌ ની ઘર પર કોઈ ને કોઈ રાહ જોઈ રહ્યું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,539 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>