ફેસબુકને વધારે ઈંટેરેસ્ટીંગ અને રસપ્રદ બનાવવા માટે શૉર્ટકટ કીઝ હોય છે, જેનો ઉપયોગ કરવામાં યુઝર્સને મજા આવે છે. આ શૉર્ટકટ કીઝનો ઉપયોગ આપણે ચેટીંગ કરતા સમયે કરી શકીયે છીએ, જે આપણી ચેટીંગ ને વધારે આનંદદાયક બનાવી દે છે. ચાલો જાણીએ આ શૉર્ટકટ કીઝ વિષે…
Alt + 1…….☺… સ્માઇલી ફેસ
Alt + 2 ……☻….. બ્લેક સ્માઇલી ફેસ
Alt + 3…….♥…… હાર્ટ
Alt + 4…….♦…… ડાયમંડ
Alt + 5…….♣…… ક્લબ
Alt + 6…….♠….. સ્પેડ
Alt + 7…… Â …… બ્લેક ડોટ
Alt + 11…..♂…… મેલ સાઇન
Alt + 12……♀….. ફીમેલ સાઇન
Alt + 13……♪…. એઈટ નોટ
Alt + 14……♫…… બી એઈટ નોટ
Alt + 15…..☼….. સન
Alt + 16…. ►…. બ્લેક સિમ્બોલ
Alt + 18…..↕…… અપ/ ડાઉન એરો
Alt + 22…. ▬ …. હોરીઝોન્ટલ થીક બોલ્ડ લાઈન
Alt + 24…….↑….. અપ એરો
Alt + 25……↓…… ડાઉન એરો
Alt + 26…..→….. રાઈટ એરો
Alt + 27……←….. લેફ્ટ એરો
Alt + 29……↔… રાઈટ લેફ્ટ એરો
Alt+33…. ! …. એક્સક્લેમેશન સાઇન
Alt+222…. ▐ …. વર્ટીકલ બોલ્ડ લાઈન
Alt + 251…..√….. સ્ક્વેર રૂટ ચેક માર્ક
Alt+999…. τ …. તાઉ
Alt + 0153….. Â… ટ્રેડમાર્ક સિમ્બોલ
Alt + 0169…. ©…. કૉપીરાઇટ સિમ્બોલ
Alt + 0174….. ®…. રજીસ્ટ્રેડ ટ્રેડમાર્ક સિમ્બોલ
Alt + 0176 …°…… ડિગ્રી સિમ્બોલ
Alt + 0177 …±… પ્લસ ઓર માઈનસ સાઇન
Alt + 0182 …¶….. પેરેગ્રાફ માર્ક
Alt + 0191…..¿….. અપસાઇડ ડાઉન ક્વેશ્ચન માર્ક
Alt + 0215 ….Ã….. મલ્ટીપ્લીકેશન સાઇન
Alt+44444…. £ …. પાઉન્ડ સિમ્બોલ
Alt+555555…. # …. હેશ સિમ્બોલ
Alt+55555555…. π …. પી સિમ્બોલ
Alt+999999…. ? …. ક્વેશ્ચન માર્ક
Alt+23333…. % …. પર્સન્ટેજ
આ સાઇન પણ જુઓ :-