કાનમાં થતાં દુખાવાના ઘરેલુ ઉપાય

House of ear pain remedy

કાનમાં થતાં દુ:ખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનમાં મેલ એકત્ર થવો. કાનની અંદર પાણી જવું, કાનની સફાઈ ખોટી રીતે કરવી, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરવા માટે કૉટન સ્લેબનો પ્રયોગ ખોટી રીતે કરવો એ પણ કાનમાં દુ:ખાવાનું કારણ બને છે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ. કાનના દુ:ખાવા ને નજરઅંદાજ ન કરવુ જોઈએ. કોઈ પણ સારા ડૉકટરની સલાહ લેવી જોઈએ.

* જો કાનમાં મેલ એકત્ર થઈ જાય તો કાટન સ્લેબને કાનના વધારે અંદર અને આથી વધારે જોરથી સફાઈ ન કરવી જોઈએ.

* કાનમાં થતાં દુ:ખાવા માટે આદુંનો રસ કાઢી કાનમાં નાખવાથી દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* તુલસીની તાજી પાંદડીઓ રસ કાઢી કાનમાં થોડા ટીંપા નાખવાથી પણ કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* તમારા ભોજનમાં વિટામિન સી થી ભરપૂર ચીજોનો સેવન કરવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* મીઠાને સારી રીતે ગરમ કરી કોઈ કાપડમાં બાંધી કાનના દુખાવાની જ્ગ્યા પર રાખવાથી કાનના દુ:ખાવાથી છુટકારો મળી જાય છે.

* ડુંગળીનો રસ કાઢી રૂની મદદથી કાનમાં થોડા ટીંપા નાખવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* જેતુનનું તેલ કાનના દુ:ખાવાથી રાહત આપવામાં મદદગાર સિદ્ધ થાય છે.

House of ear pain remedy

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,131 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>