કલાકારી કારીગરની

Artist's craftsmanship, made paper is only the Amazing artifacts

આર્ટિસ્ટ એરિક સ્ટેન્ડલીએ એક અલગ જ રીતે બનાવેલી પેપર આર્ટની કલાકૃતિઓની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. એરિકે લેસર દ્વારા પેપરને કટ કરીને આ કલાકૃતિઓનું નિર્માણ કર્યું છે. આ કલાકૃતિઓમાં તેમણે ગોથિક અને ઇસ્લામિક આર્કિટેક્ચરલમાંથી અમુક ડિઝાઇનોને નવુ સ્વરૂપ આપી મંડાલા ટાઇપ નવા આર્ટવર્કને લોકો સમક્ષ રજૂ કર્યું છે.

સ્ટેન્ડલી પ્રમાણે તેઓ કંઇક નવું કરવાનો પ્રયાસ કરતા રહે છે અને આ કલાકૃતિઓને રચવી તેમના માટે સરળ કાર્ય નહોતું. વર્જીનિયાના આ આર્ટિસ્ટની આ કલાકૃતિઓને એરીઝોનાનાં મેસા આર્ટ સેન્ટર ખાતે પ્રદર્શનમાં પણ મૂકવામાં આવી હતી.

Artist's craftsmanship, made paper is only the Amazing artifactsArtist's craftsmanship, made paper is only the Amazing artifacts

Artist's craftsmanship, made paper is only the Amazing artifactsArtist's craftsmanship, made paper is only the Amazing artifactsArtist's craftsmanship, made paper is only the Amazing artifactsArtist's craftsmanship, made paper is only the Amazing artifacts

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

7,873 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 4 = 7