કરોડોની છે આ પાંચ સૌથી મોંઘી Men’s Watches

Men's expensive Watches

1. Patek Philippe Reference 1527 Wristwatch –

Stern ફેમિલીની આ વિંટેજ ઘડિયાળ 18k ગોલ્ડ કેસ અને 37mm સિલ્વર મેટ ફિનિશની સાથે આવે છે. સ્ટાઈલ અને ક્લાસ સિવાય આ ઘડિયાળમાં chronograph, perpetual કેલેન્ડર અને સ્ટનિંગ moon face display પણ હોય છે. આ ઘડિયાળને વર્ષ 1943માં બનાવવામાં આવી હતી. તેનું Genevaમાં વર્ષ 2010માં ઓક્શન થયું હતું. જેમાં તે $5.5 મિલિયન(લગભગ 34 કરોડ અથવા તો 34,27,32,500)માં વેચાઈ હતી.

Men's expensive Watches

2. Louis Moinet “Meteoris” -

આ ઘડિયાળ પોતાની જાતમાં જ બહુ રેઅર ઘડિયાળ માનવામાં આવે છે. કારણ કે, તે  moon, meteor અને asteroid ના મટિરયલ્સમાંથી બનાવવામાં આવે છે. આ ઘડિયાળ Luc Labenne ની સાથે મળીને બનાવવામાં આવી છે. 4 tourbillon વાળી આ ઘડિયાળની કિંમત $4.6 મિલિયન (લગભગ 26 કરોડ) રૂપિયા છે.

Men's expensive Watches

3. Patek Phillipe 1939 Platinum World Time –

Self-winding વાળી આ ઘડિયાળમાં બે રિંગ્સ છે. જે દુનિયાના 24 time zones દેખાડે છે. આ ઘડિયાળમાં તમે દુનિયાના બધા જ દેશોના ટાઈમ જોઈ શકો છો. Patek Philippe World Time ક્લેક્શનની આ ઘડિયાળને દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળમાંથી એક માનવામાં આવે છે. 2002માં $4 મિલિયન(લગભગ 25 કરોડ) રૂપિયામાં વેચવામાં આવી હતી.

Men's expensive Watches

4. Blancpain Le Brassus Tourbillon Carrousel –

આ ખુબ જ સ્ટાઈલિશ ઘડિયાળ પોતાના નામની જેમ જ complicated છે. તેને tourbillon અને carrousel technology નો ઉપયોગ કરીને કુલ 379 જેટલા પાર્ટસથી બનાવવામાં આવે છે. આ બંને ડિવાઈસ આ ઘડિયાળમાં મૂવમેન્ટ ઉપર ગ્રેવિટીની અસરને ઓછી કરે છે. આ ઘડિયાળની કિંમત $3.85 મિલિયન (લગભગ 24 કરોડ) રૂપિયા છે.

Men's expensive Watchesસૌજન્ય
દિવ્ય ભાસ્કર

5. Piaget Emperador Temple Watch -

પિરામિડ શેપની આ ઘડિયાળમાં હજારો ડાયમંડ અને gems જડેલા હોય છે. આ ઘડિયાળની ખાસ વાત એ છે કે, તેમાં એક નહીં પણ બે ઘડિયાળ હોય છે. જેને બે વાર ખોલીને જોઈ શકાય છે. એકવાર ખોલવા પર તેમાં નાની square શેપની ઘડિયાળ જોવા મળે છે. અને બીજી વારમાં ચારે તરફથી ડાયમંડથી જડેલી દુનિયાની સૌથી પાતળી tourbillon જોવા મળે છે. આ ઘડિયાળની કિંમત $3.3 મિલિયન (લગભગ સાડા 20 કરોડ) રૂપિયા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,590 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>