કનિકા કપૂર અને મોનાલી ઠાકુર
બોલિવૂડમાં સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષાલ અને મોનાલી ઠાકુર જેવી ગ્લેમરસ સિંગર્સ પણ છે. કેટલીક સિંગર્સ તો અભિનેત્રી તરીકે પણ ફિલ્મ્સમાં આવી ચૂકી છે. 30ના દાયકામાં હિંદી ફિલ્મ્સમાં એવી કેટલીક સિંગર્સ હતી, જે અભિનેત્રીના રૂપમાં પણ જોવા મળી હતી.
સિંગર: મોનાલી ઠાકુર
એવી જ એક સિંગર છે મોનાલી ઠાકુર. ટીવી રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની બીજી સિઝનથી મોનાલીને ઓળખ મળી. વર્ષ 2008માં તેને ફિલ્મ ‘રેસ’માં ચાન્સ મળ્યો હતો. તેના બે ગીત ‘જરા જરા ટચ મી..’ અને ‘ખ્વાબ દેખે ઝૂઠે..’ હિટ રહ્યાં હતાં. ઉપરાંત મોનાલી કેટલીક બંગાળી સીરિયલ્સ અને ટેલીફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે. 2014માં નાગેશ કુફ્નૂરની ફિલ્મ ‘લક્ષ્મી’ દ્વારા તે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કરી ચૂકી છે.
સિંગર: કનિકા કપૂર
જેક્લિનનું ‘ચિટ્ટિયા કલાઇયાં’, સની લિયોનનું ‘બેબી ડોલ’, કેટરિના કૈફનું ‘કમલી’ અને દીપિકા પાદુકોણ માટે ‘લવલી’ જેવા ગીતો દ્વારા જાણીતી બનેલી કનિકા કપૂર તેના અવાજની સાથે હોટ એન્ડ ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે.
સિંગર: મોનિકા ડોંગરા
બોલિવૂડ ડેબ્યૂ: બ્રેક કે બાદ, 2010
મુખ્ય ગીતો: દૂરિયા ભી જરૂરી હૈ (બ્રેક કે બાદ), ઇનકાર થીમ સોંગ (ઇનકાર)
એક્ટિંગ ડેબ્યૂ: ધોબી ઘાટ (2011)
સિંગર- નેહા ભસીન
બોલિવૂડ ડેબ્યૂ: ફેશન, 2008
મુખ્ય ગીતો: કુછ ખાસ (ફેશન), યૂ એન્ડ મી (પ્યાર ઇમ્પોસિબલ), ધુનકી (મેરે બ્રધર કી દુલ્હન), અસ્સલામે ઇશ્કુમ (ગુંડે)
સિંગર: નીતિ મોહન
બોલિવૂડ ડેબ્યૂ: સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર, 2012
મુખ્ય ગીતો: ઇશ્કવાલા લવ (સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર), જીયા રે (જબ તક હૈ જાન), કાશ્મીર મેં… (ચેન્નાઇ એક્સપ્રેસ), તૂને મારી એન્ટ્રીયા (ગુંડે), કોલર ટ્યૂન (હમશકલ્સ)
સિંગર: નેહા કક્કડ
બોલિવૂડ ડેબ્યૂ: બ્લુ, 2009
મુખ્ય ગીતો: બ્લુ થીમ સોંગ (બ્લુ), સેકેન્ડ હેન્ડ જવાની (કોકટેલ), જાદૂ કી ઝપ્પી (રમૈય્યા-વસ્તાવૈય્યા), ધટિંગ નાચ (ફટા પોસ્ટર નિકલા હિરો), સની-સની (યારિયા), લંડન ધુમકદા (ક્વીન)
સિંગર: અદિતિ સિંહ શર્મા
બોલિવૂડ ડેબ્યૂ: દેવ ડી, 2009
મુખ્ય ગીતો: ધૂમ મચાલે ધૂમ (ધૂમ 3), ઓફો (2 સ્ટેટ્સ), સૂરજ ડૂબા હૈ (રોય)
સિંગર: શાલમલિ ખોલગડે
બોલિવૂડ ડેબ્યૂ: ઇશ્કઝાદે, 2012
મુખ્ય ગીતો: મેં પરેશાન (ઇશ્કઝાદે), દારૂ દેસી (કોકટેલ), લત લગ ગઇ (રેસ 2), બેશર્મી કા હાઇટ (મેં તેરા હિરો), પ્યાર કે બાજાર મેં (હમશકલ્સ), ડી સે ડાન્સ (હમ્પ્ટી શર્મી કી દુલ્હનિયા)
સિંગર: શ્રેયા ઘોષાલ
બોલિવૂડ ડેબ્યૂ: દેવદાસ, 2002
મુખ્ય ગીતો: બેરી પિયા, ડોલા રે ડોલા (દેવદાસ), જાદૂ હૈ નશા હૈ (જીસ્મ), પ્યાર ભરે ગીત (LOC કારગિલ), તુમ્હે જો મેંને દેખા, ગોરી-ગોરી (મેં હું ના), અગર તુમ મિલ જાઓ (ઝહર), સુન રહા હૈ ના તૂં (આશિકી-2) હેંગઓવર (કિક)
સિંગર: સુનિધિ ચૌહાણ
બોલિવૂડ ડેબ્યૂ: શસ્ત્ર, 1996
મુખ્ય ગીતો: ક્રેઝી કિયા રે (ધૂમ 2), ડાન્સ પે ચાન્સ (રબ ને બના દી જોડી), દિલ્લી વાલી ગર્લફ્રેન્ડ (યે જવાની હૈ દિવાની), મૂવ ઓન (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ)