કડકડતી ઠંડીમાં ખજુર ખાવાના છે અગણિત ફાયદાઓ…

394253335

આને હિન્દીમાં પણ આપણા ગુજરાતી ની જેમ જ ખજુર કહેવાય છે, જયારે અંગ્રેજીમાં ‘ડેટ’ કહેવાય છે. ગુલાબી ઠંડીમાં મીઠી ખજુર ખાવાની કઈક અલગ જ મજા છે. આમાંથી તમને સોડીયમ, કેલ્શિયમ, સલ્ફર, ક્લોરીન, ફોસ્ફરસ અને આયરન ની ભરપુર માત્રા આમાં મળતી હોવાથી શરીર સમૃદ્ધ બનાવે છે.

આ માનસિક અને શારીરિક એમ બંને શક્તિઓ પ્રદાન કરે છે. આ પોષક તત્વ ખુબ જ વન્ડરફૂલ ફ્રુટ મનાય છે. ખાડી વાળા દેશોના રણ પ્રદેશોમાં આનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. રણમાં થતી ખજુર લાલ રંગની નહિ પણ કાળા રંગની થાય છે.

*  ખજુર માંથી મળી આવતું લવણ હાડકાઓ ને મજબુત કરે છે. આમાં કેલ્શિયમ, સેલેનીયન, મેગનીઝ અને કોપર ની માત્રા વધુ હોય છે. આનાથી હાડકાઓ મજબુત બને છે.

*  ખજુર માંથી મળી આવતા આયરન થી શરીરમાં લોહીની ઉણપ ઓછી થાય છે. આનો અર્થ એ થાય છે કે આ એનીમિયા ને પૂર્ણરૂપે ઠીક કરે છે.

*  ખજુર ખાવાથી પેટનું કેસર દુર થાય છે. ખજુરની સૌથી સારામાં સારી વાત એ છે કે આની કોઈ જ સાઈડ ઈફેક્ટસ નથી.

*  ડેટ ત્વચા માટે પણ અસરકારક છે. આનું સેવન કરવાથી મોઢા પર પડતી રેખાઓ દુર થાય છે.

*  સવારે નાસ્તામાં ખજુર અથવા દૂધ સાથે ખજુર ખાવાથી તમે આખો દિવસ એનર્જી થી ભરપૂર રહેશો.

*  જો દાંતમાં દુઃખાવો હોય કે સડો થયો હોય તો ખજુર તેને દુર કરશે. આવું એટલા માટે થાય છે કારણકે આમાં ફ્લોરીન નામનું મિનરલ તત્વ હોય છે, જે દાંતોની સમસ્યા દુર કરે છે.

*  સેકસ્યુઅલ સ્ટેમિના વધારવા માટે પણ આ સહાયક છે. ખજુરને આખી રાત બકરીના દૂધમાં મેળવીને સવારે પીસીને તેમાં મધ અને એલચી મેળવીને પીવાથી સેક્સ સબંધિત સમસ્યા તમને દુર થશે.

Comments

comments


5,988 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 9