કટ્પા એ બાહુબલી ને કેમ મારયો.?

ચારેય બાજુ એકજ ચરચા
બધાય પોત પોતા ની રીતે
અફવા ફેલાવે છે
સત્ય હકીકત એ છે
આજ થી 40 વષઁ પહેલા નીવાત છે કટ્પ્પા ગામડે થી
સુરતમાં હીરા ધસવા આવેલો
હીરા શીખીને કારખાનુ શરુ
કર્યું 30 વષઁ કારખાનુ ચલાવ્યુ
મંદી આવી નુકશાની ગઈ
કારખાનુ બંઘ કયુઁ
પછી 6 મહીના રખડયો પછી
એના સાઢુ ભાઈ સાથે
એમરોડરી મશીન શરુ કર્યા
સાઢુ ભાઈ એ દગો કર્યો નુકશાની બતાવી મશીન લઈ
લીઘા પાછો કટ્ટપા રખડતો
થઈ ગયો પછી કટ્ટપા એ ફરી
બેંક લોન લઈ એમરોડરી
લીઘા મંદી આવી તે માલ
બાહુબલી નામ ના મારવાડી
વેપારી નો બનાવતો હતો
બાહુબલી વેપારી એ
6 મહીના સુઘી કટ્ટપા ને પેમેન્ટ નો તુ આપ્યુ
કટ્ટપા ને દોરા ઘાગાવાળા સ્પેરપાર્ટ વાળા કારીગર નાપગાર ની ખુબજ ભીસ હતી
પૈસા લીઘા વગર ખાતે જવાય તેમ નોતુ તેવામા
તા10/7/2015 ના રોજ કટ્ટપા
મારકેટ મા બાહુલીને ત્યા
ઉઘરાણી યે ગયો મારવાડી બાહુબલી એ કટ્ટપા ને કીઘુ પૈસા ઉપર થી નથી આવ્યા
તરત જ કટ્ટપા એ બાહુબલી
ને છરી મારી દીઘી
આ છે હકીકત
આ મેસેઝ મારકેટ ના વેપારી સુઘી પહોચાડો પછી જોવો પેમેન્ટ આવે

મોકલનાર વ્યક્તિ

Atul Padsala

Comments

comments


7,975 views
Tagged

One thought on “કટ્પા એ બાહુબલી ને કેમ મારયો.?

Leave a Reply

Your email address will not be published.


× 3 = 15