કઈક આ રીતે ગુગલ કમાઈ છે કરોડોમાં પૈસાઓ….

wIIVxyJ

તમારે જે કોઈપણ વસ્તુઓ વિષે જાણવું હોય તો તમે ડાયરેક્ટ ગુગલમાં સર્ચ કરી શકો છો. બાળકોથી લઈને વૃધ્ધો સુધીના તમામ લોકોને આને કેવી રીતે ચલાવવું એ આવડતું હોય છે. આજે ગુગલનો પ્રયોગ લગભગ દરેલ યુવાઓ કરે છે. કદાચ આના વગર જીવન શક્ય જ નથી.

ગુગલ કંપની પોતાના વપરાશકર્તાઓ ને પોતાની સર્વિસ ફ્રી માં આપે છે છતાં પણ તે કરોડોમાં રૂપિયાની કમાણી કરે છે એ કઈ રીતે? આજે અમે એ જ જણાવવાના છીએ.

Gizmodo Australia વેબસાઈટ અનુસાર વર્ષ ૨૦૧૪ માં દરેક મીનીટે ગુગલ 149,288 ડોલર (લગભગ ૯૯ લાખ રૂપિયા) નું રેવન્યુ જનરેટ કર્યું હતું. આમાંથી તેને ફાયદો 23509 ડોલર એટલેકે લગભગ ૧૫ લાખ રૂપિયા નો થાય છે.

ગુગલ એડવર્ટાઇઝિંગ ના આધારે પણ પૈસા કમાઈ છે. જાહેરાતોમાં ગુગલને ૯૭ ટકાનો ફાયદો થાય છે. રીપોર્ટ અનુસાર ગુગલની વર્ષ ૨૦૧૫માં કુલ કમાણી ૧૭.૩ ડોલર એટલેકે લગભગ 109284.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તમે જયારે ગુગલમાં સર્ચ કરો છો ત્યારે તમને જે રીઝલ્ટ મળે છે તે જ પેજમાં ક્યારેક પ્રથમ લીંકની નીચે AD પીળા અક્ષરોમાં લખેલ હોય છે. આ એજ જાહેરાતો છે જેમાંથી ગુગલ અઢળક કમાણી કરે છે.

Comments

comments


7,054 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 14