કઈક આવી દેખાય છે મેકઅપ વગર બોલીવુડની ગ્લેમર ડીવાઓ

બોલીવુડ સ્ટાર્સની વાત કરીએ તો મેકઅપ વગર તેમનું તો કામજ ન ચાલી શકે.

કાજલ, મસ્કરા, લીપ્સ્ટીક, આઈશેડો આ બધા વગર કેવી દેખાય છે બોલીવુડની અભિનેત્રીઓ એ અમે તમને બનાવશું.

કેટરીના કેફ

bollywood actresses without makeup | Janvajevu.com

વર્ષોથી નંબર વનની ખુરશીમાં રાજ કરતી કેટરીના કેફ મેકઅપ વગર પણ પ્રીટી દેખાય છે. તેણીની સ્કીન સપોર્ટલેસ છે.

સોનમ કપૂર

bollywood actresses without makeup | Janvajevu.com

મેકઅપ વગર સોનમ કપૂર પણ ખુબ ઈનોસેન્ટ લાગે છે.

આલિયા ભટ્ટ

bollywood actresses without makeup | Janvajevu.com

ટીનએજ હસીના, આલિયા ભટ્ટના મેકઅપ વગરના લુકમાં ક્યુટનેસની કોઈ કમી નથી આવી.

શ્રધ્ધા કપૂર

bollywood actresses without makeup | Janvajevu.com

શ્રધ્ધા કપૂર પણ મેકઅપ વગર સુંદર લાગે છે.

દીપિકા પાદુકોણ

bollywood actresses without makeup | Janvajevu.com

અજબ સી અદાઓ વળી દીપિકા પાદુકોણ મેકઅપ વગર તીક્ષ્ણ લાગે છે.

ઐશ્વર્યા રાય

bollywood actresses without makeup | Janvajevu.com

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય, નોન મેકઅપ અવતારમાં પણ બ્યુટિફુલ લાગે છે.

અનુષ્કા શર્મા

bollywood actresses without makeup | Janvajevu.com

મોડેલથી અભિનેત્રી બનેલ અનુષ્કા શર્માની આ તસ્વીર જણાવે છે કે તે જન્મથી સુંદર છે.

કરીના કપૂર

bollywood actresses without makeup | Janvajevu.com

કપૂર ખાનદાનની લાડલી કરીના કપૂર મેકઅપ વિના પણ કુલ લાગે છે.

Comments

comments

10,162 views
Tagged

Leave a Reply

Your email address will not be published.

2 × 9 =