આ બોલિવૂડ એક્ટ્રેસિસ છે સિગરેટની શોખિન

કરિશ્મા તન્ના, કંગના રાનોટ, રાની મુખર્જી

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisa

‘ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, દરેક ફિલ્મ્સની શરૂઆતમાં આ લખેલું આવે છે. આટલું જ નહીં, બોલિવૂડ સ્ટાર્સ ખુલીને ધુમ્રપાનનો વિરોધ કરે છે. જોકે, ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાય એક્ટર્સ અને એક્ટ્રેસિસ છે, જેમને સ્મોકિંગની ટેવ છે.

સામાન્ય રીતે આપણે પડદા પર હિરો અને વિલન્સને સિગરેટના કશ મારતાં જોઇએ છે. અમુરવાર હિરોઇન્સ પણ પડદા પર બિન્દાસ સિગરેટ પીતી નજરે પડી. કેટલીક અભિનેત્રીઓ તો રિયલ લાઇફમાં પણ સિગરેટની શોખિન છે.

બી-ટાઉનની કેટલીય અભિનેત્રીઓ જાહેરમાં સ્મોકિંગ કરતી ક્લિક થઇ છે. કંગના રાનોટ, રાની મુખર્જી, ‘બિગ બોસ’ ફેમ કરિશ્મા તન્ના જેવી સુંદર અભિનેત્રીઓને સ્મોકિંગની લત છે.

મિત્રો સાથે અભિનેત્રી કિમ શર્મા

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaમનીષા કોઇરાલા

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaતનુજા

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaસુસ્મિતા સેન

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisa‘બિગે બોસ’ ફેમ તનીષા મુખર્જી

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaવીણા મલિક

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaરૂપા ગાંગુલી

Actress Rani, the cigarettes are sokhina 10 Bollywood ektresisaસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,665 views

facebook share

2 thoughts on “આ બોલિવૂડ એક્ટ્રેસિસ છે સિગરેટની શોખિન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>