એવું શું થયું? કે પિતાએ પુત્રીને બચાવવા ૧૩ કરોડ સળગાવી દીધા?

72FE43DD-B291-4536-9869-775717E44EA8

ઘનવાન માણસો મોંધી અને બ્રાન્ડેડ વસ્તુઓ અને પોતાના મોંધા શોખ માટે કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તે તો તમે સાંભળ્યું અને જોયું જ હશે. જોકે, અમુક પૈસા વાળા વ્યક્તિઓ એવા પણ છે જે ફાલતું વસ્તુ માટે જ પૈસા ઉડાવતા હોય છે.

હવે આ રઈસ વ્યક્તિને જ જાણો જેણે પોતાની દીકરીને લાગતી ઠંડીથી રક્ષણ મેળવવા ૧૩ કરોડ રૂપિયા જેટલી ભારી-ભરખમ રકમ ને માત્ર એક જ મીનીટમાં સળગાવી દીધી.

તમે બધા જાણો જ છો કે લોકોના જીવનમાં તેના પરિવાર થી વિશેષ બીજું કઈ નથી હોતું. જરા વિચારો, ગમે તેટલો અમીર વ્યક્તિ હોય પણ તે પોતાની ફેમીલી માટે આવું પણ કરી શકે? જયારે વાત પોતાની દીકરીની આવે ત્યારે પોતાના પિતા કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે.

વાત છે કોલંબિયા ની. આ વ્યક્તિનું નામ ‘પોબ્લો એસ્કોબાર‘ (પોબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવીરીયા) છે. આ વ્યક્તિ ‘કોકીન’ ની સપ્લાઈ કરતો સ્મગલિંગ દુનિયામાં સૌથી મોટો હતો તેથી તેણે ‘કિંગ ઓફ કોકીન’ કહેવામાં આવતો. ઉપરાંત આ કોલંબિયાઈ ડ્રગ ડીલર પણ હતો.

pablo-56e

૮૦ના દાયકામાં આ દર અઠવાડિયે ૪૨ કરોડ રૂપિયા એટલેકે લગભગ ૨૮૧૪ કરોડ રૂપિયા ની કમાણી કરનાર વ્યક્તિ હતો, જે પોલીસ થી બચવા પોતાની ફેમિલી સાથે પહાડી એરિયામાં લાંબા સમય સુધી રહ્યો.

ઠંડી હોવાને કારણે તેમની છોકરીનું શરીર ખરાબ થયું અને તેણે ગરમી મળે તે માટે તેઓએ ૨૦ લાખ ડોલર એટલેકે લગભગ ૧૩ કરોડ રૂપિયામાં આગ લગાવી દીધી. આ વાત પોબ્લોના છોકરા એ પોતાના એક ઈન્ટરવ્યૂ માં જણાવી હતી.

જણાવી દઈએ કે ‘પોબ્લો એસ્કોબાર’ ના જીવન પર આધારિત એક હોલીવુડ ફિલ્મ પણ બની ચુકી છે.

burning-money

11160129_10204205917848028_1954747019_n-600x385

pablo-escobar-rats-2-billion

Comments

comments


6,806 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20