એરટેલમાં આ ટ્રીકથી પૈસા વગર બિલકુલ ફ્રી માં ચલાવો 3G SPEED નેટ

airtel-free-internet-trick

ઘણા લોકો એવા સપના જોતા હોય છે ક્યારેક તો એવો સમય આવશે જયારે મને ઈંટરનેટ નિ:શુક્લ વાપરવા મળશે. આજકાલ તો ઈન્ટરનેટનું ડેટા પેક પણ મોંધુ થઇ ગયું છે. એવામાં તમારી પાસે પૈસા ન હોય ત્યારે અમારી આ ટ્રીકને ચોક્કસ અપનાવવી.

અમારી આ જોરદાર ટ્રીકથી તમે ‘એરટેલ’ (AIRTEL) પર ફ્રી માં નેટ કોમ્પ્યુટર કે એન્ડ્રોઇડ ફોનમાં ચલાવી શકશો. એરટેલની એક એવી ટ્રીક છે જેનાથી તમે 3G સ્પીડે નેટ ચલાવી શકશો. આ એક માસ્ટર Proxy trick છે.

આના માટે સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોર પર જાઓ અને ઓપેરા મીની બ્રાઉઝર ઇન્સ્ટોલ કરો. જો તમારા ફોનમાં પહેલાથી ઓપેરા મીની હોય તો તેને uninstall કરો અને ફરીથી ડાઉનલોડ કરો, જેથી કોઈ સમસ્યા ન થાય.

AIRTEL-OPERAUC@GCW (1)

હવે ઇન્સ્ટોલ કરી ઓપન કરશો તો એક વિન્ડો ખુલશે. તે તમને ફક્ત NO Proxy ને રીયલ હોસ્ટમાં બદલી આપશે.

હવે પ્રોક્સી (Proxy) સર્વર માં તમારે v.airtellive.com ટાઈપ કરી સેવ કરવાનું રહેશ. બાદમાં તમારો ફોન ફ્રી ઈન્ટરનેટ ચલાવવામાં સક્ષમ બની જશે. તમારા ફોનના ડેટાને એરટેલ મોડમાં કરી દો. હવે તમે 3G નેટ ચલાવી શકશો.

આ modded app ઓપેરા મીની 7.5 છે. આ બધા એન્ડ્રોઇડ વર્ઝન પર જેમકે, જીંજરબ્રેડ, આઈસ્ક્રીમ, સેન્ડવિચ, જેલીબીન, કીટકેટ અને લોલીપોપ પર સંપૂર્ણપણે કામ કરશે. આ ટ્રીકથી તમને પ્રતિદિન 100MB સુધીનું પણ ફ્રી નેટ મળી શકે છે.

Comments

comments


16,303 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =