એપ્પલ IOS ૯ માં આવ્યું “સેલ્ફી ફોલ્ડર” નામનું નવું ફીચર

Apple has a new feature in IOS 9 'Selfies folder'

સેલ્ફીના શોખીનો માટે એપ્પલે પોતાની નવી ઓપરેટીંગ સીસ્ટમ IOS ૯માં એક નવું ફીચર જોડ્યું છે. આ નવી ઓપરેટીંગ સીસ્ટમમાં સેલ્ફી ફોલ્ડર છે, જેના માધ્યમથી બધા ફોટાઓ એક અલગ ફોલ્ડરમાં જમા થશે. નવી ઓપરેટીંગ સીસ્ટમમાં સેલ્ફી ફોલ્ડર ઘણી નવી ખાસીયતો માંથી એક છે. આ ફોલ્ડરને ડીલીટ ન કરી શકાય.

મિરર ડોટ કો ડોટ યુકેના અનુસાર સેલ્ફીનું વિશેષ ફોલ્ડર ફોટોઝ એપ્લીકેશનમાં હશે, જેમાં કેમેરાથી લીધેલ સેલ્ફી આપોઆપ જમા થઈ જશે. આ સુવિધાના માધ્યમથી તમે પોતાની દરેક સેલ્ફીને તરત અવલોકન કરી શકશો અને સેલ્ફીને તરત ડીલીટ પણ કરી શકશો.

Apple has a new feature in IOS 9 'Selfies folder'

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,847 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>