એન્ડ્રોઇડ ફોનમાં Appsને હાઇડ-અનહાઇડ કરવાની Tips અને Tricks

Android Apps and Hide and unhide to phone Tips & Tricks

તમારા સ્માર્ટફોનમાં કેટલીય એપ્સ હોય છે. જો એમાંથી કેટલીક એપ્સ તમે કોઇને બતાવવાના માંગતા હોવ કે લોકોથી છુપાવવા માંગતા હોવ તો. તેના માટે તમારા સ્માર્ટફોનમાં ફક્ત 6 સ્ટેપ ફોલો કરવાના રહેશે. આ સિંપલ સ્ટેપ્સની મદદથી તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કઇ પણ એપને હાઇડ કરી શકશો, અને હાઇડ કરેલી એપ્સની પાછી અનહાઇડ કરી શકશો.

સ્ટેપ્સ-

Android Apps and Hide and unhide to phone Tips & Tricks
1. ગૂગલ પ્લે સ્ટોર પરથી Apex launcher એપ ડાઉનલોડ કરો.

2. Apex launcher ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો.

3. ત્યાર બાદ Drawer setting માં જઇને Hidden apps પર ટેપ કરો.

4. તમારા સ્માર્ટફોનની સ્ક્રિન પર એપ્સનુ લિસ્ટ આવશે.

5. લિસ્ટમાં બતાવેલી એપ્સમાંથી તમારે જે એપને હાઇડ કરવી હોય તેને સિલેક્ટ કરી ‘Save’ ઓપ્શન પર ક્લિક કરો.

6. આમ કરવાથી જે એપ્સને તમે હાઇડ કરી છે તે ફોનના મેન્યુમાં દેખાશે નહી.

આ એપ્સને ફરીથી તમારા ફોન સ્ક્રિન પર દેખવા માંગતા હોવ તો ઉપરના જણાવેલા સ્ટેપ્સને ફોલો કરો.

Android Apps and Hide and unhide to phone Tips & Tricks
1. એપ ઓપન કરીને Drawer setting માં જઇને Hidden apps પર ક્લિક કરો.
2. જે એપ્સને અનહાઇડ કરવી હોય તેને સિલેક્ટ કરી Save ઓપ્શન પર ક્લિક કરો.
3. સિલેક્ટ કરેલી એપ્સ તમારા સ્માર્ટફોનના મેન્યુમાં તમને દેખાવા લાગશે.

Android Apps and Hide and unhide to phone Tips & Tricks

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,737 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 0