એન્ડ્રોઇડનુ નવું વર્ઝન ૬.૦ માર્શમેલો ૨૯ સપ્ટેમ્બરે થશે લોન્ચ

google may launch its new version of android named marshamallow on 29 september 1 | Janvajevu.com

ગુગલ પોતાના નવા એન્ડ્રોઇડને લોન્ચ કરવા માટે ખાસ ઈવેન્ટની તૈયારી કરી રહ્યું છે, જે ૨૯ સપ્ટેમ્બરે સન ફ્રાન્સિસ્કોમાં યોજાશે. અહી એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલોને પ્રસ્તુત કરવામાં આવશે.

આ ઈવેન્ટમાં એન્ડ્રોઇડના નવા વર્ઝન ની સાથે ગુગલ પોતાની બીજી પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરશે. આમાં ગુગલ તરફથી નેક્ષસ ડિવાઈઝ પણ પ્રસ્તુત કરે તેવી અપેક્ષા છે. આમ એટલા માટે છે કારણકે ગુગલ પહેલા પણ નવા એન્ડ્રોઇડની સાથે નેક્ષસ ફોન લોન્ચ કરતો આવ્યો છે.

આ ઈવેન્ટ માટે ગુગલે મીડિયામાં પ્રેસ રીલીઝ પણ મોકલી દીધી છે. આમાં એવું સાફ નથી કે થનાર આયોજનમાં ગુગલ પોતાની કઈ કઈ  પ્રોડક્ટ્સને લોન્ચ કરશે. પરંતુ  માર્શમેલો તો લોન્ચ કરશે જ. નોંધપાત્ર છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં ગુગલે લોલીપોપ લોન્ચ કર્યો હતો.

google may launch its new version of android named marshamallow on 29 september 1 | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,138 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>