ઇન્ટેકસે એકવા સીરીઝનો નવો સ્માર્ટફોન Aqua Slice 2 લોન્ચ કર્યો.

Intex Aqua Slice 2 launches new smartphone series.

ઇન્ટેકસેએકવા Slice 2 એ ડુઅલ સીમ સ્માર્ટફોન છે. આ ફોન એન્ડ્રોઇડ ૫.૧ લોલીપોપ ઓપરેટીંગ સીસ્ટમ પર ચાલે છે. કંપનીની વેબસાઈટ પર આ ફોનની કિંમત ૫,૯૯૯ રૂપિયા છે.આ ફોનમાં ૫ ઇંચ ડિસ્પ્લેની એચડી (૭૨૦*૧૨૮૦ પીક્સલ) આઈપીએસ ડિસ્પ્લે, ૧.૨ Ghz ક્વાડ કોર પ્રોસેસર, ૧ GB રેમ છે. ઇનબિલ્ટ સ્ટોરેજ માટે ૮ GB છે અને એસડી કાર્ડ સાથે ૩૨ GB છે. Intex Aqua Slice 2માં એલઈડીફ્લેશ સાથે ૫ મેગા પીક્સલનો રીયલ ઓટોફોકસ કેમેરો છે.

Intex Aqua Slice 2માં ૨૦૦૦ mAh બેટરી આપવામાં આવી છે. ઉપરાંત આ ફોન બ્લેક, બ્લુ અને વાઈટ કલરમાં લોન્ચ કરેલ છે અને તેમાં માઈક્રો-યુએસબી, વાઈફાઈ, બ્લુટૂથ, 3G અને જીપીઆરએસ પણ ઉપલબ્ધ છે.

Intex Aqua Slice 2 launches new smartphone series.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,974 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>