એનલ સેક્સ વિષે જાણવા જેવી વાતો

લગભગ દરેક મહિલા એનલ સેક્સ (ગુદા મૈથુન) ને એન્જોય કરવાને બદલે, જે વ્યક્તિ આ કરતો હોય તેની વાતો કરતી હોય છે. અને જયારે તેમના પાર્ટનર તેમની સાથે આ રીતે સેક્સ કરવાની કોશિશ કરતા હોય તો તેને પાપ માનતી હોય છે. અમે આ બ્લોગ માં તમને જયારે તમારો પાર્ટનર એનલ સેક્સ માટે તૈયાર હોય ત્યારે ધ્યાન માં રાખવા જેવી અમુક વાતો. આ વાતો બંને પાર્ટનરસ ને લાગુ પડે છે.

man_file_1064074_introલ્યુબ્રિકન્ટ

બધી જ મહિલાઓ મને છે કે સેક્સ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ઉપયોગ જરુરી નથી. પણ એનલ સેક્સ માં આ ખુબજ જરૂરી માનવામાં આવે છે. એમ તો યોની માં કુદરતી રીતે એક પ્રકાર નું લ્યુબ્રિકન્ટ તૈય્યાર થતું હોય છે પણ એનલ સેક્સ દરમિયાન આમ થતું નથી માટે એનલ સેક્સ વખતે લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. લ્યુબ્રિકન્ટનો ઉપયોગ ના કરવાથી કેટલાક જાતીય રોગો પણ થઇ શકે છે.

60ml-Soft-Anal-Sex-font-b-Lubricant-b-font-Sex-oil-font-b-Super-b-font

સ્માર્ટ બનો

સીધા સેક્સ માટે જવા કરતા પેહલા એનલ સેક્સ કરવો એમાં ખુબજ ફરક છે તે સમજી અને જાણી લો. જયારે પણ તમારો પાર્ટનર એનલ માટે તૈય્યાર હોય ત્યારે તમારી આંગળી વડે પાર્ટનર અમુક પાર્ટ્સ પર હલકે થી સેહલાઓ આમ કરવું ખુબ જરૂરી છે.

BC725B_646x363

કોન્ડમ વાપરો

એનલ સેક્સ દરમિયાન કોન્ડમ વાપરવું બંને માટે ખુબ જરૂરી છે. પુરુષ નું લિંગ એકદમ અંદર મળોત્સર્જન માર્ગ સુધી જવાથી તકલીફ થઇ શકે છે. કોન્ડમ પેહેરવાથી મહિલાઓ એનલ સેક્સ માં થતા દર્દ થી બચી શકે છે.

Kondom03-670x446

પુરુષ જયારે એનલ સેક્સ માટે તૈય્યાર હોય ત્યારે તેનું લિંગ સંપૂર્ણપણે ઊભું થયેલું હોવું જરૂરી છે. કેમ કે એનલ સેક્સ નોર્મલ સેક્સ કરતા અઘરું હોય છે. આમાં બંન્ને પાર્ટનરસે પોતાના શરીર ના અંગો ઢીલા છોડી સેક્સ ને એન્જોય કરવું જોઈએ.

First-Time-with-Your-Man

કબજિયાત

પેહલી વખત જયારે તમે એનલ સેક્સ કરશો તો તમારા ફીમેલ પાર્ટનર ને કબજીયાત અને ગેસ ની તકલીફ સતાવી શકે છે અને આ તકલીફ અમુક દિવસો સુધી પણ રહી શકે છે.

તો આ હતી એનલ સેક્સ વિષે જાણવા જેવી બાબતો, જે ધ્યાન રાખવા જેવી છે જયારે તમે એનલ સેક્સ કરો. આજે જ તમારા પાર્ટનર એનલ સેક્સ માટે રેડી કરો અને માણો આની મજા. અને વાચતા રહો જાણવા જેવું બ્લોગ્સ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,112 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>