ડરામણા શેહેર

ઇટાલીનું શહેર કોલોબ્રેરો, તસવીરમાં દેખાતી મહિલાને ડાકણ કહેવાતી હતી

Scary as the name of the city that people are afraid of taking

યુરોપમાં એક શહેરને સૌથી ડરામણું શહેર ગણવામાં આવે છે, ઇટાલીના આ શહેરનું નામ લેતા પણ લોકો ખચકાય છે. વાસ્તવમાં આ શહેરનું નામ કોલોબ્રેરો છે. આ શહેર અંગે એવી વાતો કરવામાં આવે છે કે ત્યાં ખરાબ નજરો ઘરાવતી ડાકણો તથા બે દિલ અને ત્રણ ફેફસાંવાળા બાળકોનો વસવાટ છે. અહીં અચાનક જમીન ખસવા તથા કાર અકસ્માતોની ઘટનાઓ ઘણીવાર બની હોવાથી લોકો તેને દુર્ભાગ્યશાળી શહેર પણ કહે છે.

લોકો શહેરનું નામ લેવાને બદલે ‘તે શહેર’ સંબોધીને વાત કરતા જોવા મળે છે. આજુબાજુના શહેરના લોકો અહીંથી પસાર થઇને જવાનું ટાળે છે. જોકે આટલા ભયાનક અને ડરામણા શહેરની મુલાકાત લેનારા પ્રવાસીઓ પણ ઘણા આવતા હોય છે.

ઘણી બધી વાર્તાઓમાંથી એક વાર્તા એવી છે કે અહીં એક વકીલ હતો જે પોતાનો કેસ ક્યારેય હારતો નહોતો, તેની સાથે એક ડાકણ રહેતી હતી. એકવાર વકીલે કોર્ટમાં કહ્યું કે, જો તે ખોટું બોલતો હોય તો ઉપર લટકતું ઝૂમર નીચે પડી જશે અને તે ઝુમર નીચે પડી ગયું.

ધીમે-ધીમે શહેરમાં થતા દરેક બુરી ઘટનાઓને વકીલ સાથે જોડી દેવામાં આવી અને આગળ જતા આખા શહેર અંગે વિવિધ અફવા ચારેય તરફ ફેલાઇ ગઇ. જેથી આ શહેર ડરામણું શહેર બની ગયું.

Scary as the name of the city that people are afraid of taking

Scary as the name of the city that people are afraid of taking

Scary as the name of the city that people are afraid of takingScary as the name of the city that people are afraid of takingScary as the name of the city that people are afraid of taking

Scary as the name of the city that people are afraid of taking

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,599 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>