દુબઈ નું રણ થયું સીટી માં કન્વર્ટ

રણ પ્રદેશમાં ઝડપી ગતી કઇંક આ રીતે વિકાસ કાર્ય હાથ ધરાયુ

A time something like this happened in the desert of Dubai World Class City

દુબઇના નકશામાં છેલ્લા 15 વર્ષમાં ઘણા મોટા ફેરફારો થતા જોવા મળ્યા છે. ત્યાં રેતીલા મેદાનો અને દરિયા કિનારા સિવાય બીજુ કશું જ નહોતું. તે સમયે દુબઇના પ્રશાસન અને ત્યાં શાસકોએ મળીને દુબઇને વૈશ્વિક સ્તરનું શહેર બનાવવાની ડ્રીમ યોજના તૈયાર કરી. આ સપનાને વાસ્તવિકતામાં ફેરવવામાં વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ટ ફર્મ્સ અને ટેકનોલોજીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આજે અહીં આલીશાન બિલ્ડીંગ્સ અને સ્થળોની સાથે માનવસર્જીત ટાપુઓ પર એક ભવ્ય શહેરને જોઇ શકાય છે. દુબઇના વિવિધ સમયની હકિકત દેખાડતી આ સેટેલાઇટ તસવીરો નાસાએ જાહેર કરી છે. જે દુબઇના ઝડપી ગતિએ થયેલા વિકાસની વાતોનો પુરાવો પણ છે. માનવસર્જીત દ્વિપોમાં બે આઇલેન્ડને પામ ટ્રીનો આકાર આપવામાં આવ્યું છે, જ્યાં આલિશાન વિલા આવેલા છે. આ સ્થળે પહોંચવા 24 કલાક સાધન મળી રહે છે.

A time something like this happened in the desert of Dubai World Class City

A time something like this happened in the desert of Dubai World Class City

A time something like this happened in the desert of Dubai World Class City

A time something like this happened in the desert of Dubai World Class CityA time something like this happened in the desert of Dubai World Class City

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,157 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>