ઝાડ પર બંધાયું છે આ ઘર, તમે પણ મેળવો આઈડિયા

The house is built on one of the leaves of many trees, when you get the Idea

મોટાભાગના લોકો રહેવા અને કમાવા માટે એવી જગ્યાઓ પસંદ કરતાં હોય છે જ્યાં સ્કોપ વધારે હોય. તેથી જ શહેર પ્રત્યે લોકોનું આકર્ષણ વધારે હોય છે. શહેરમાં લાઈફ સરળ અને સુરક્ષિત હોય છે . જો કે કેટલાંક લોકો એવા હોય છે જેમને ભીડથી દૂર એકાંતમાં જીવવું ગમતું હોય છે. આવા લોકોમાના એક છે પૂર્વ રાલ્ફ લૉરેન ડિઝાઈનર ફોસ્ટર હૉન્ટિંગટન.ન્યૂયોર્કમાં રહેતાં ફોસ્ટરે થોડાં વર્ષો પહેલાં ડિઝાઈનિંગ છોડી અમેરિકાના જુદા જુદા ભાગોમાં ફરવાનો નિર્ણય કર્યો અને આ દરમિયાન તેઓ ઘણાં જગલોમાં પણ ફર્યાં, જેમાં સ્કામાનિયાના જંગલો પણ હતા. તેમને અહીં જંગલોની વચ્ચે કોલંબિયા રિવાર ગૉર્જ કિનારો એટલો ગમી ગયો કે તેમણે પોતાનું ઘર ત્યાં જ બનાવી લીધું. તેમનું હંમેશાથી સપનું હતું ટ્રી હાઉસ બનાવાનું અને આ એ માટેની સૌથી બેસ્ટ જગ્યા હતી. તેમનુ આ ડ્રિમ હોમ ઘણાં વૃક્ષો મળીને બનાવાયું છે. ક્યાંક બેડરૂમ છે તો ક્યાંક સીડી અને બાલ્કની. ટ્રી હાઉસની નીચે સ્કેટિંગ અને સ્વિમિંગની પણ વ્યવસ્થા છે.

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

The house is built on one of the leaves of many trees, when you get the Idea

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,251 views

facebook share

One thought on “ઝાડ પર બંધાયું છે આ ઘર, તમે પણ મેળવો આઈડિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − 4 =