એક નહિ પણ બબ્બે સ્ક્રીન સાથે આવે છે, આ પાવરફૂલ અને સ્ટાઇલિશ ફોન…

સ્માર્ટફોન ના સમયે એક વખત એવો પણ હતો જયારે ફ્લિપ ફોનનું ચલન ખુબ વધારે હતું. આ ફોન શરૂઆતમાં ખુબ લોકપ્રિય બન્યો અને ખુબ જલ્દીથી યુઝરે આને રિજેક્ટ પણ કર્યા. હવે એક નવા કોન્સેપ્ટ ની સાથે ફ્લિપ ફોન પાછા આવી રહ્યા છે. આ નવો કોન્સેપ્ટ છે ડબલ સ્ક્રીન, સ્ક્રીન કન્સેપ્ટ.

એક સ્ક્રીન વાળા ફોન તો તમે માર્કેટમાં જોયા જ હશે અને માર્કેટમાં મોટાભાગે એક જ સ્ક્રીન વાળા ફોન ઉપલબ્ધ હોય છે. પરંતુ, હવે માર્કેટમાં બે સ્ક્રીન વાળા ફોન પણ આવી ચુક્યા છે. જોકે, આ ફોન વિષે મોટાભાગના લોકોને જાણકારી નથી.

ડ્યુઅલ સ્ક્રીન વાળા છે આ લેટેસ્ટ અને શાનદાર ફોન….

ક્યોસેરા ડ્યુરા XV પ્લસ

kyocera-duraxv-5187-011

આ ફોનમાં બે સ્ક્રીન આપવામાં આવી છે. એક સ્ક્રીન 2.4 ઇંચ ની છે તો બીજી સ્ક્રીન 1.8 ઇંચની છે. આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. આમાં 5 મેગાપિક્સલનો કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોન આ વર્ષે જ રજૂ કરવામાં આવ્યો હતો.

એલજી વી 10

LG-V10-01-1024x540-618x326

થોડા સમય પહેલા જ એલજી એ પોતાનો શાનદાર ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન રજુ કર્યો હતો. જેમાં એક 5.7 ક્વાડ એચડી સ્ક્રીન અને 2.1 ઇંચની સેકન્ડરી સ્ક્રીન આપી હતી. આ ફોનમાં 16 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4 GB RAM અને 64 જીબી એક્સ્પાન્ડેબલ ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 3000 mAh બેટરી આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી ગોલ્ડન 3

Samsung Galaxy Golden i9235-3

સેમસંગે આ ફોનમાં 3.9 ઇંચની બે સ્ક્રીન આપી છે. આ એન્ડ્રોઇડ લોલીપોપ પર કામ કરે છે. ત્રણ જીબી રેમની સાથે આ ફોનમાં 16 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

સેમસંગ રગ્બી 4

Rugby-4

સેમસંગનો રગ્બી 4 પણ બે સ્ક્રીન નો છે. આમાંથી એક 1.3 ઇંચની અને બીજી 2.4 ઇંચ ની ઇન્ટરનલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં 3 મેગાપિક્સલ નો કેમેરો પણ આવ્યો છે.

ટેગ હયુંએર મેરીડીસ્ટ ઇન્ફિનીટ

tag-heuer-solar-powered-phone-1

વોચમેકર ટેગ હયુંએર દ્વારા પ્રસ્તુત કરેલ મેરીડીસ્ટ ઇન્ફિનીટ માં બે સ્ક્રીન આપવામાં આવી છે. 2.4 ઇંચ ની સ્ક્રીન સાથે આ ફોનમાં અન્ય સેકન્ડરી સ્ક્રીન પણ આપેલ છે.

યોટાફોન 2

221iB38DABB71D5EA103

યોટાફોન 2 માં 5 ઇંચ અને 4.7 ઇંચની બે સ્ક્રીન છે.

Comments

comments


9,321 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =